પૃષ્ઠ:Videhi.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દારૂની દુનિયામાં:૮૧
 

દારૂની દુનિયામાં : ૮૧ અરે ! પણ પેલા રારાખી ગૃહસ્થ નંગે છે! પત્ની અને બાળકાને જુએ છે છતાં...આહ...નટાઈ ! કે લાચારી ... પ્યાલે ફરી પી એ પડે છે! એક જ પ્યાલા ! એ ન પીધા હૈાત તા ? [ પડદા પડે છે. ] પીનાર ! એક એક ટીપે ડુબાડથાં ગામ-ગામડાં ! ઘૂંટડે ગળિયા છે મહેલ ને મીનાર ! એ ભાંગ્યાં શહેર તણાં ડિચેર જો ખડાં! લૂટતાં લૂટવા ભંડારા ભર્યા ભર્યા ! લૂટતાં લૂંટી સતીયેાની લાજ ! રાજતાજ ! એની છાયે રમે છે માત આળ, એ પીનાર ! કર્યા દારૂએ માનવીનાં મડાં. અન્યાં દારૂમાં માનવીનાં મડાં !