પૃષ્ઠ:Videhi.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દૃશ્ય ત્રીજું સાદ : દારૂના એક જ ગાલે ન પીધા હૈાત તે? અરે ! હજી પણ એ પ્યાલાને, શીશાને અને ભટ્ટને તિલાંજલી આપીએ તે ? [ પડદા ઊઘડે છે અને આનંથી નૃત્યગીત કરતી જનતા દેખાય છે. ]