પૃષ્ઠ:Videhi.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સમય શુકદેવજીની કથા પૂરી થાય છે અને રાજપરીક્ષિતને બીજી ઈચ્છા દર્શાવવાનું સૂચન શુકદેવજી કરે છે. સૂચન ભૂતકાળનાં ( પા ભૂમિન ) દસ્યા ( જે રાજા પરીક્ષિત જુએ છે) સરળતાથી રંગભૂમિ ઉપર દેખાડી શકાય તેા દેખાડવાં, ન દેખાડાય, તા ખેલવામાં જ તેનુ સૂચન કરી દેવું. પાત્રો શુકદેવજી— મહામુનિ, ભાગવતની સપ્તાહ કરનાર. રાજા પરીક્ષિત—મૃત્યુ નિહાળી રહેલા હસ્તિનાપુરના પાંડુ વંશી રાજવી. જનમેજય.—યુવરાજપરીક્ષિતપુત્ર. બ્રાહ્મણ—તક્ષકવ‘શીય નાગતિના રાજવી-વેશધારી. સૈનિકે મુનિસમૂહ