પૃષ્ઠ:Videhi.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

થળ-પ્રસંગ [ ગગાના કિનારા, ગંગાના પ્રવાહ વહ્યો જાય છે. કિનારા ઉપર ઋષિમુનિઓની વચમાં રાજા પરીક્ષિત અનશનવ્રત લઈ શ્રીમદ્ભાગવતની કથા મુને શુકદેવજી પાસેથી સાંભળે છે. છ દિવસ વીતી ગયા અને સાતમા દિવસ કથા સાથે પૂરા થવા આવ્યા છે. ધૂપદીપ કથામાં થઈ રહ્યાં છે. કથાના અંત આવતાં શુકદેવજીનાં વાકયો સભળાય છે. ] શુકદેવજી : રાજન્ ! આજ સાતમા દિવસ પૂર્ણ થાય છે. પ્રભુના ગુણગાનના સાગર તે ભાગવત ! ભાગવતકથા સાત દિવસ આપે સાંભળી; એ કથા પણ આપણે હવે પૂર્ણ કરી. કા રાજન્ ! બીજી શી ઇચ્છા રહી છે? પરીક્ષિત ( ધ્યાનમાંથી ઝબકીને જાગતે હેાય તેમ ) મુનિ ! ભાગવત સાંભળ્યા પછી મને ખીજી શી ઇચ્છા રહે? હા, મારા હૃદયને પૂછી જોઉ. હૃદય તા ગાપીગીતનાં શ્રી છી ઉભરાઈ રહ્યું છે. [ વાતાવરણમાં ગાપીગીતાનેા રણકાર ગાજી રહે છે ] ભૂતવર્ષ નમ્, સ્વરિતવેળુના મુજ્જુયુ વિતમ્। ] રોજનાશમૂ. મુનિસનમ ! હૃદયને પૂછ્યું. હૃદયને કશી જ ઈચ્છો નથી; ઇચ્છાનું ભાન પણ નથી. હું માલું " છતાં ખેાલતા