પૃષ્ઠ:Videhi.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮:વિદેહી
 

૮૮ : વિદેહી ડને ઉછાળતા પ્રભુની-પ્રભુના અવતારાની લીલા મને નજર સમક્ષ બતાવી. મહાભારતનું યુદ્દ અને યાદવાસ્થળીના પ્રસંગ જાણ્યા- સમજ્યા પછી હજી મૃત્યુ ભય ઉપજવે તા...જન્મમરણના અનેક ફેરા બાકી રહ્યા માર્ગ માટે 1 માં ભાગવતઋણે મૃત્યુ ભય વ્યર્થ નહિ બનાવે. શુકદેવ : મૃત્યુનાં અનેક સ્વરૂપ હોય છે...અને તે ઘરકાવે એવા બિહામણાં પણ ાય છે. પરીક્ષિત : મૃત્યુનું સ્વરૂપ ગમે એટલું બિહામણુંઢાયતા ય એ પ્રભુનું જ કાળ સ્વરૂપ ને? સને નિજ સ્વરૂપમાં શમાવતા કાળ ભગવાનનું દર્શીન મારા પિતામહ અર્જુને કર્યું અને એ ધન્ય બની ગયા. મને પણ મૃત્યુ પીંખશે તા ય તે પ્રભુનુ જ સ્વરૂપ મને પીંખરો ને? મને તેના ભય નથી. મને મૃત્યુ દેખાતું નથી. મુક્તિની બંસરી જ મને સંભળાયા કરે છે. શુકદેવ : તા હવે...રાજન્ ! તારુ કલ્યાણ જ છે. ભાગવતના હાર્દને સમજનાર પરીક્ષિતને ખાધની જરૂર નથી. [ શ્રોતાઓમાંથી યુવરાજ જનમેજય ઊભા થાય છે. ] જનમેજય : માધની જરૂર નહિ હાય, રક્ષણની જરૂર ખરી. આજ સાતમે દિવસે પિતાજીની રક્ષા માટે મે એવી યાજના કરી છે, કે મૃત્યુ પણ એ યોજનાને ભેદી ન શકે. [ પરીક્ષિત જરા વિસ્મય પામે છે, શુકદેવ આસ- નથી ઊભા થાય છે. ] શુકદેવ : સહુ સહુ પોતાના ધર્મ બજાવે ! યુવરાજ | પિતાની રક્ષા કરવાના ધર્મ તમારે માથે હવે આવ્યો છે. ભાગવતકથા સમાપ્ત થઈ, મારું આ સ્થળનું કાવ્ય સમાપ્ત થયું. ગંગાસ્નાન કી સમાધિમાં ગારી ….… મુનિવર્યા I ગંગાસ્નાન કરી કથા સાંભળ્યા પછી આપ પણ મારી સાથે