પૃષ્ઠ:Videhi.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦:વિદેહી
 

૯૦ : વિદેહી વાત કહી. મૃત બાળકને જીવન મળે તે એ જીવન પ્રભુ પાછું પણ લઈ શકે. એમાં રક્ષણ કરનાર આપણે કાણુ ? જનમેજય : પિતાજી ! મારી નિદ્રા ટળી ગઈ છે. મારાથી આપને આમ વનમાં-ગ'ગાકિનારે—એકલાં મૃત્યુને ન સોંપાય. સાત દિવસથી હુ’ આસપાસના આખા પ્રદેશને નાવિહેણા બનાવી રહ્યો છું. મારે મુનિપુત્રના શાપને વ્ય બનાવવા છે. પરીક્ષિત : શા માટે ? જનમેજય : આપ મારા પિતા છે. એ માટે 4 પરીક્ષિત : વારુ, યુવરાજ ! તમારા ધર્મો તમે ભલે બાવા, પરંતુ એક શરતે--પૂરતી ચકી રાખો, પણ મને મારા પ્રભુસ્મરણમાં વિઘ્નરૂપ બને એટલી પાસે ન રાખે. આજ વીશ તા હસ્તિના- પુર આવી રાજ્ય કરીશ. પરંતુ આજ...ત્યાં સુધી...મારી એકાગ્ર ભક્તિની પણ ચોકી કરા—મારા દેહ કરતાં પણ વધારે. [ કહી પરીક્ષિત પોતાના આસને બેસી નય છે] જનમેજય : જેવી આજ્ઞા ! સૈનિકા! ઊભા રહેા દૂર દૂર. પરંતુ ધ્યાનમાં રાખા, એક જ તુ પણ તમારી વચ્ચેથી જઈ શકે નાંહે એ ભૂલવાનું નથી. હથિયારસજ્જ ખુલ્લી આંખે ઊભા રહે. ઉપવાસી ઋષિમુનિઓનાં ભાજનની તૈયારી કરતા હ પણ અહીં નજર નાખતા જ રહીશ. ખબરદાર ! જો કાઈ ખસ્યુ” તા ! [ જનમેજય જાય છે. સૈનિકા દૂર પણ સજ્જ ઊભા રહ્યા છે. પરીક્ષિત ધ્યાનમગ્ન બની બસે છે.] સૈનિક : ચાળી જાઓ! ખબરદાર ! કાણુ એ સાવ લ ગા ગરાનીમા છે. ડગલુ આગળ ભરા ! આગળ આવે છે? ધાતુ ખાય તો એક