પૃષ્ઠ:Videhi.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સર્પ-દંશ:૯૧
 

સપ-દશ : ૧

[ સૈનિક બોલતા હોય છે. એવામાં જ એક તપસ્વી બ્રાહ્મણ આગળ આવી સૈનિક પાસે ઊભા રહે છે.] બ્રાહ્મણ : નક | મને, મુનિને મારા પરિણામ સારું નહિ આવે. સાનક : પરિણામ જે આવે તે ખરું.... અહીંથી કાઈ પસાર થવા દેવાની મનાઈ છે. જ તુને પણ બ્રાહ્મણ : ( હસીને ) હું તને જંતુ લાગ્યા ! એમ ? હું બ્રાહ્મણ , તપસ્વી છું; મહાકા માટે આવ્યા . સૈનિક એવુ… શું મહાકાય છે? બ્રાહ્મણ : મહારાજા પરીક્ષિતના પુષ્પ અભિષેક કરવા આવ્યો છું. સપ્તાહ પૂર્ણ કરી જે મહાફળ એણે મેળવ્યું છે તે સ્થિર હું રહે. તે આ પુષ્પ-અભિષેક નાહ થાય તે એનું પુણ્ય નિષ્ફળ જશે. સૈનિક : ( જરા ભય પામી ) શાપ આપેા છે, મહારાજ ? બ્રાહ્મણ : મને મના કરીશ તાતને અને તારા રાનને શાપ આપીશ જ. સૈનિક : હું યુવરાજની આજ્ઞા મંગાવુ... બ્રાહ્મણ : વાર લાગશે-મુત ચૂકી જવાશે...તુ મહારાજને જ પૂછી જો. સૈનિક : આપે સવ મુનિએની સાથે પુષ્પ અભિષેક કેમ ન કર્યો ? બ્રાહ્મણ : હું આવું છું. સિંધુકિનારેથી...પાંડવવશના હુ શુભેચ્છક ....આવતાં ટિકા મેં થયું. આ પુષ્પમાળામાં મારું જીવનભરનું તપ ભર્યુ” છે. વાર કરીશ તે મારા સંકલ્પ નિરક જશે. અને તે ક્ષણે હું તને, તારા સૈન્યને અને તારા રા તથા યુવરાજને શું કરીશ એ પૂછવાના સમય નહિ રહે.