પૃષ્ઠ:Yugavandana.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ઓ મારા રંક પ્રાણ !
મદછક ન થજે? રાત પૂરી ન વીતી !
જોજે, હો માત મારી !
વિજય તણી સુરાપ્યાલી આજે ન પીતી !

♣ યુગવંદના ♣
૨૬