પૃષ્ઠ:Yugavandana.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


જરીક જરીક ડગ માંડતાં મારી
જનનીને ના વળે જંપ;
આવો, વિપ્લવ ! આવો જ્વાલામુખી !
આવો, રૂડા ભૂમિકમ્પ રે :
ભેદો જીર્ણતા-દારુણ થંભ. — મારી૦

♣ યુગવંદના ♣
૪૬