પૃષ્ઠ:Yugavandana.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



કૂડિયાએ દા'ડી કાપી, ઘાસેલી બે આની આપી?
માજિસ્ટ્રેટ એની વહુના મામા રે ! ખાંસી ખા મા રે !
ઊંચે સાદે ઉધરસ ખા મા રે !
ખાંસી ખા મા !
મારી રે વિપદના વિસામા રે !
ખાંસી ખા મા !
ખાંસી ખા મા રે !
ખાંસી ખા મા !

♣ યુગવંદના ♣
૭૩