પૃષ્ઠ:Yugavandana.pdf/૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ક્રમ
પ્રથમ પંક્તિની સૂચિ ... ... ... ... [11]


ખંડ ૧ : યુગવંદના
કસુંબીનો રંગ
ઝાકળનું બિન્દુ
સ્વપ્ન થકી સરજેલી
તોય મા તે મા !
પરાજિતનું ગાન ૧૦
સ્વતંત્રતાની મીઠાશ ૧૧
નવ કહેજો ! ૧૩
ઊઠો ૧૫
છેલ્લી પ્રાર્થના ૧૬
ભીરુ ૧૭
વિદાય ૧૮
આગે કદમ ૨૦
ફૂલમાળ ૨૨
કોણ ગાશે ! ૨૪
શૌર્યવતીના વિલાપ ૨૭
તરુણોનું મનોરાજ્ય ૨૯
શિવાજીનું હાલરડું ૩૦
અંતરની આહ ૩૨
છેલ્લો કટોરો ૩૪
માતા. તારો બેટડો આવે ! ૩૬
છેલ્લી સલામ ૩૯
ઝંડાવંદન ૪૨
ઝંખના ૪૫
ઓતરાદા વાયરા, ઊઠો !
ખંડ ૨ : પીડિતદર્શન
ઘણ રે બોલે ને – ૫૧
દિઠી સાંતાલની નારી ૫૩
ખેડુ સ્ત્રીનું સંધ્યાગીત ૫૫
કોદાળીવાળો ૫૮

કેદીનું કલ્પાંત ૬૦
કાળ-સૈન્ય આવ્યાં ૬૩
ફાગણ આયો ૬૪
વૈશાખી દાવાનલ આવો ! ૬૬
કાલ જાગે ! ૬૮
કવિ. તને કેમ ગમે ? ૭૦
હાલરડું ૭૨
તારાં પાતકને સંભાર ! ૭૩
અમે ! ૭૬
વિરાટ-દર્શન ૭૮
બીડીઓ વાળનારીનું ગીત ૮૧
દૂધવાળો આવે ૮૩
ખંડ ૩ : કથાગીતો
અભિસાર ૮૭
આખરી સંદેશ ૯૧
વીર બંદો ૯૭
સૂના સમદરની પાળે ૧૦૨
કોઈનો લાડકવાયો ૧૦૯
ધરતી માગે છે ભોગ ! ૧૧૨
રાતાં ફૂલડાં ૧૧૫
સોના-નાવડી ૧૧૭
ખંડ ૪ : આત્મસંવેદન
યાચના ૧૨૩
ઈજન ૧૨૪
એકલો ૧૨૫
હસતું પંખી ૧૨૬
સાગર રાણો ૧૨૭
અર્પણ ૧૨૯
એક જન્મતિથિ

9