પૃષ્ઠ ચર્ચા:Kutchno Kartikey.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

આ પાનું પ્રૂફરીડ થઈ ગયેલ છે. પરંતુ કદાચ છેલ્લી પંક્તિના કારણોસર તેને સમસ્યારૂપ અંકિત કરવામાં આવેલ છે. જોકે કપાયેલું લખાણ હસ્તલિખિત હોવાનું માલુમ પડે છે. તથા રામચંદ્ર.......થી અધુરૂં છૂટતું વાક્ય બીજા પાનાની પહેલી કડીથી જ અનુસંધાન થઈ જતું હોવાનું માલૂમ પડે છે. અન્ય કોઈ કારણસર પાનાને સમસ્યારૂપ અંકિત કરાયું હોય તો તેની જાણ નથી. આભાર.--Vijay B. Barot (ચર્ચા) ૨૩:૫૫, ૬ માર્ચ ૨૦૧૯ (IST)