બાળગીત

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

ગુજરાતી ભાષામાં કંઇ કેટલાયે નામી-અનામી સાહિત્યકારોએ બાળગીતો લખ્યા છે. બાળગીત એટલે બાળકો માટે લખાયેલાં ગીતો, આ બાળગીતોની મધુરતા અને લયબધ્ધતા, સાંભળવા અને વાંચવા લાયક હોય છે. સાથે સાથે કેટલાયે બાળગીતો વાંચકને પોતાનું મહામુલુ બાળપણ યાદ કરાવી આપે છે જે અવર્ણનિય આનંદ હોય છે.

અહીં તમામ મિત્રોને પોતાને ગમતા કે જાણીતા બાળગીતોનું પ્રદાન કરવા ભાવભર્યું નિમંત્રણ છે.