બીરબલ વિનોદ/કોઈ પઠ્ઠા ચઢગયા હોગા

વિકિસ્રોતમાંથી
← મા લાદે, બહેન દો બીરબલ વિનોદ
કોઈ પઠ્ઠા ચઢગયા હોગા
બદ્રનિઝામી–રાહતી
આપ ક્યાંથી બાદશાહ થાત ? →


વાર્તા ૧૧૪.

કોઈ પઠ્ઠા ચઢ ગયા હોગા.

એક પ્રસંગે બાદશાહની પટરાણીના શરીરમાં ઘણી જ વેદના થવા લાગી, બાદશાહે બીરબલને એ વેદનાનું કારણ પૂછતાં બીરબલે કહ્યું “હુઝૂર ! કોઈ પઠ્ઠા ચઢ ગયા હોગા.”

આ ઉત્તરથી બાદશાહ અત્યંત લજ્જિત થઈ ગયો.

( આ વાક્ય પણ દ્વિઅર્થી છે. પઠ્ઠાનો અર્થ માંસનો લોચો અથવા યુવાન-બળવાન-પુરૂષ થાય છે.)