બીરબલ વિનોદ/હું એને ભૂલી ગયો
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
← તમને પણ મ્હારી આજ્ઞામાં રહેવું પડશે. | બીરબલ વિનોદ હું એને ભૂલી ગયો બદ્રનિઝામી–રાહતી |
સૂર્ય પશ્ચિમમાં કેમ સંતાય છે? → |


વાર્તા ૧૧૧.
હું એને ભૂલી ગયો.
એક દિવસ બાદશાહે કહ્યું “બીરબલ ! તમારી સ્ત્રી અતિ સ્વરૂપવાન છે?”
એ સાંભળતાંજ બીરબલે તરત ઉત્તર આપ્યો “હુઝૂર! હું પણ એમજ સમજતો હતું, પરંતુ જ્યારથી મ્હેં બેગમ સાહેબને જોયા છે, ત્યારથી હું એને ભૂલી ગયો છું.”
બાદશાહ આ ઉત્તર સાંભળી ખુશ પણ થયો તેમ લજ્જિત પણ થયો.


