ભગવદ ગીતા ૪
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
← ભગવદ ગીતા ૩ | ભગવદ ગીતા ૪ - |
ભગવદ ગીતા ૫ → |
ભગવદ ગીતા |
ચતુર્થ અધ્યાય
જ્ઞાનકર્મસંન્યાસયોગ[ફેરફાર કરો]
શ્રીભગવાનુવાચ
ઇમં વિવસ્વતે યોગં પ્રોક્તવાનહમવ્યયમ્ |
વિવસ્વાન્મનવે પ્રાહ મનુરિક્ષ્વાકવેબ્રવીત્ ||૪-૧||
શ્રી ભગવાન બોલ્યા:આ અવ્યય યોગ મેં વિવસ્વાન ને જણાવ્યો. વિવસ્વાને તેને મનુને કહ્યો.અને મનુએ તેને ઇક્ષ્વાકને જણાવ્યો.
એવં પરમ્પરાપ્રાપ્તમિમં રાજર્ષયો વિદુઃ |
સ કાલેનેહ મહતા યોગો નષ્ટઃ પરન્તપ ||૪-૨||
હે પરંતપ, આ રીતે આ યોગ પરમ્પરાઓથી રાજર્ષીઓને પ્રાપ્ત થતો રહ્યો. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો, બહુજ સમય પછી, તેનું જ્ઞાન નષ્ટ થઇ ગયું||
(અપૂર્ણ)
આ પણ જુઓ[ફેરફાર કરો]
- જ્ઞાનકર્મસંન્યાસ યોગ - વિકિપીડિયા ગુજરાતી પર.