ભગવદ ગીતા ૫
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
← ભગવદ ગીતા ૪ | ભગવદ ગીતા ૫ - |
ભગવદ ગીતા ૬ → |
ભગવદ ગીતા |
પંચમ અધ્યાય
કર્મસંન્યાસયોગ[ફેરફાર કરો]
અર્જુન ઉવાચ:
સંન્યાસં કર્મણાં કૃષ્ણ પુનર્યોગં ચ શંસસિ |
યચ્છ્રેય એતયોરેકં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ્ ||૫- ૧||
હે કૃષ્ણ, આપ કર્મોંનાં ત્યાગની પ્રશંસા કરી રહ્યા છો અને ફરી યોગ દ્વારા કર્મોં કરવાની પણ. આ બંન્ને માંથી જે એક મારા માટે વધુ સારૂં હોય તે આપ મને નક્કિ કરી અને કહો.
શ્રીભગવાનુવાચ:
સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેયસકરાવુભૌ |
તયોસ્તુ કર્મસંન્યાસાત્કર્મયોગો વિશિષ્યતે ||૫- ૨||
સંન્યાસ અને કર્મયોગ, આ બન્નેય શ્રેય છે, પરમની પ્રાપ્તિ કરાવવા વાળા છે. પરંતુ કર્મોં થી સંન્યાસ ને બદલે, યોગ દ્વારા કર્મોં નું કરવું વધુ સારૂં છે.
(અપૂર્ણ)
આ પણ જુઓ[ફેરફાર કરો]
- કર્મસંન્યાસ યોગ - વિકિપીડિયા ગુજરાતી પર.