ભડલી વાક્ય/છાવકી અને કરકાંટા

વિકિસ્રોતમાંથી
← શકુનવાસ ભડલી વાક્ય
છાવકી અને કરકાંટા
ભડલી
તિથીફળ →


છાવકી અને કરકાંટા વિચાર દોહરો

પડે છાવકી અંગપર, કાટા ચિટે જાય;
વાર તથા નક્ષત્રનું ફળ સડુ હવાં જણાય