ભડલી વાક્ય/જેઠ માસ

વિકિસ્રોતમાંથી
← વૈશાખ માસ ભડલી વાક્ય
જેઠ માસ
ભડલી
અષાઢ માસ →


જ્યેષ્ટ માસ દોહરો.

જે મુદિ પડવા દિને, બુધવાર ૐ હોય;
મુળ અષાઢી જ મળે, પુખ કર્યો વ

જે આગલી પડવા દેખ, કાણ વાસા હૈ યેખ
રિહેવારે બહુ વાયે વાય, મગર રે વ્યાધિ ખાય, ૮૩
બુધ અનાજને માથું કરે, પ્રા રાહીવારે રે;
ચંદ્ર શુક્ર સુરગુરૂન વાર, ભરા અને તે! સદ્ગુ સંસાર ૮૪

જેડી બીજે ગર્જીયે, જે અજવાળી પક્ષ;
ગર્ભ ગળ્યા સહુ ાલા, કહુ તુજને પ્રત્યક્ષ, ૮૫
જૈ સુધીની ત્રીજ દિન, આડાં વર્સત
ભી ભાખે ોશી, નકી દુભિક્ષ કરત
જે પક્ષ અજવાળમાં, આડાર્દિક દચ્છિ;
સજળ હ્રાય નેજળ કહેા, નિર્જંળસજળ પ્રત્યછ. ૮૭
જે બીજ અધારી દિન, આધી ખત ખાવંત

થાડે ચાડે દવસે, ભક્ષણ દુર કરત ૮૮
દશમી જેઇજ માસની, આવે એ રવિવાર
પાણી ન પડે જન મરૈ, દુકાળ ભડળી ધાર ૮૯
જૈષ્ણવદી દશમી દિને, શનિવાસર બે હાથ;
પાણી હાય ન ધરણમાં, વિલા ને કાય.૯૦
મામ જેક્ટમાં રવિ તપે, મહા શિયાળે જાય;
ભડળી તે તું જાણજે, પાણી વ ન માય.૯૧
સ્વાતિ વિશાખા ચિત્રિકા, જૈષ્ઠ સુકાણ જાય;
ગર્ભ ગળ્યા પુડના સહુ, વણિક સાખી મીટાય. કર્ ૯૨