ભડલી વાક્ય/જ્વાળામુખી યોગ

વિકિસ્રોતમાંથી
← વિષયોગ ભડલી વાક્ય
જ્વાળામુખી યોગ
ભડલી
સામોકાળ →


જ્વાળામુખી ચોગ ચા

પડવે મુળ ભણી પાંચમ, રાહિણિ નવમી કૃતિકા મ
દશય અશ્લેષા નું વાંચ, જવાળામુખિ નક્ષત્રો પાંચ, ૨૦૧

જણે માત રે નહીં, વસે તેા ઉજડ થાય;
નારી પેરે ચુડલાં, બાંહ્ય સમુળે જાય,
થાવું તે ઉગે નહીં, નીર્ કુવે નવ થાય
એ નવ જાણ્યુ. જેશિયા,
ચોપાઇ.
302
જોરા ક્રમ ાવાય, ૨૦૩

ઉતર્ હસ્તને દક્ષિણ ચીત્ર, પુર્વ હિણિ સુણ હૈ। મીત્ર;
પશ્ચિમ શ્રવણ ગમન નવ ચર્ણ, હરિહર બ્રહ્મ પુરંધર મણે
પાંડવ ઉતર ગયા વનપાળ, પુર્વે બળિ ચાંપ્યા પાતાળ,
દક્ષિણ હરિ રાવણ સીતાજ, પશ્ચિમથી અગસ્ત ન આવ્યા