ભડલી વાક્ય/શ્વાનના શુકન

વિકિસ્રોતમાંથી
← શકુન વિશે છીંક વિચાર ભડલી વાક્ય
શ્વાનના શુકન
ભડલી
સમસ્ત શકુન →


શ્વાનના શુકન સાય

દક્ષિણ પગથી શ્વાન, દક્ષિણ અંગ ખુજાળરો
આંખ કુસ્વર કાન, રિદ્ધી વૃદ્ધિ જય સુખ ગણા,


દક્ષિણ પગથી શ્વાન ખૂણે ખાજ નિજ ચીશ;
રાજ લાભને ઉદર સુખ, કંડૈ ગુદાયન દીશ.
હૃદય કુધ આદર અધિક, નાક મહા સુખકાર
થિી વાહન લાભ છે, દીસે સુખ અપાર્

સોરઠો

એ અંગે જે વાત, ખાજ ખુજાળે વામથી;
તો ફળ અશુભજ માન, કાજ કરો નવ કાં તમે

ગમન સમે જે ધાન નિજ, કાવે કા કાન
હાય અશુભ ફળ કામનું, રણુ ભડળી માન ૨૦

સોરઠો

ધ્યાન ઘણાવે આગ લાટે મહીપર કે પછી;
હાય ધારા ભંગ, એજ શકુન ભુડા ભગા. ૨૩

રારાભ મહિષી નર ચચે લડતી મળે મજાર,
શ્વાન મહિષ માણસ લઢે, એ સહુ અશુભ ત્રિચાર ૨૨

એકશુ એ વૈશ્ય અસાર, વીઘ્ર ત્રણ ક્ષત્રીમુણવ્યાર
સનમુખ આવે છે નવનાર, શુકનભલા તું એજ વેચાર,૨૫
કરીન નકુલનુ છે કર્દિ થાય, અર્થ સરે સત્તેિજ બતાય;

કુરાળ હેાય ધમાં સહુ જાણ, પુરામનાથથાય પ્રમાણ ૨૨૬
યામ ભાગ લે ચક્રવા ચાર,શુભ તે શકુન તુજ મનધાર
કહ્યું બીજા રાકુન હુ સુખકાર, ચીત દઇ સુણો તાર