ભડલી વાક્ય/સંક્રાંતિ વિચાર

વિકિસ્રોતમાંથી
← વર્ષ ગર્ભ વિચાર ભડલી વાક્ય
વર્ષ ગર્ભ વિચાર
ભડલી
વર્ષ વર્તવા વિષે →


સંક્રાંતિ વિચાર, દાહરા.

વારે રવે સંક્રમે, અમાંવાસિયા હૈય;
ખર હાથે જગ મે,વીખન ચાલે કાય, ૫૬
જેવારે રવિ સંક્રમે, સાતે ચેાથે વાર્
૧૫૮
અશુભ ટાળી શુભ કરે, જેશી જરા વિચાર, ૧૫૭
બીજે ત્રીજે કરવ, કુસુમ રસ મહુગાય;
ચે’લે છડે આઠમે, પથ્વિ પ્રક્ષે જાય
શીયાળે સૂતી ભલી, બેટી વર્ષાકાળ
ઉન્હાળે ૐભી ભલી, ચાખા કરે સુકાળ,
કિના તિથીને ફૅર દીન,પાર અથવા પ્રાત
સંસ્ક્રુતી સા જાનીયે, સરૈવત મેધા જાત,
જેષ્ટાઆર્દ્રા શતભિષા, સ્વાતિશલેશા માહિ;
સંક્રાતિ તે જાણ, માંધુ' અન વેપાહી,
૧૫

કર્યું સંક્રમી મગળવાર, મકરસંક્રમી શનીજ વિચાર,
પંદર ગુર્ત વારી હાય, દેશ ઉન્નડ કરે તું જાય,