સર્જક:કંચનલાલ વાસુદેવ મહેતા 'મલયાનિલ'
Appearance
(મલયાનિલ થી અહીં વાળેલું)
જન્મ |
1892 અમદાવાદ |
---|---|
મૃત્યુ |
૨૪ જૂન 1919 અમદાવાદ |
વ્યવસાય | લેખક, વાર્તાકાર, કવિ |
ભાષા | ગુજરાતી ભાષા |
રાષ્ટ્રીયતા | બ્રિટીશ ભારત |
કંચનલાલ વાસુદેવ મહેતા 'મલયાનિલ' (૧૮૯૨-૧૯૧૯) ગુજરાતી ભાષામાં આધુનિક ટૂંકી વાર્તાના પ્રણેતા માનવામાં આવે છે. તેમની ટૂંકી વાર્તા ગોવાલણી આધુનિક શૈલીની ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા હતી. સત્યાવીસ વર્ષની ટૂંકી વયે એમનું અવસાન થયું હતું. મૃત્યુ પછી તેમનો વાર્તાસંગ્રહ 'ગોવાલણી અને બીજી વાતો' પ્રકાશિત થયો હતો.