મહી લૂંટે, મોહન મહી લૂંટે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

મહી લૂંટે, મોહન મહી લૂંટે
વલગા ઝૂમી શાને કરો છો? હાર હૈયાનો તૂટે. મોહન૦
પીઓ તો હરિ પેટ ભરીને, તારે પીધે નહીં ખૂટે. મોહન૦
મીરાં કે પ્રભુ ગિરિધન નાગર, ચરણકમલ પર ઝૂકે. મોહન૦