યુગવંદના/પ્રથમ પંક્તિની સૂચિ
દેખાવ
< યુગવંદના
| યુગવંદના પ્રથમ પંક્તિની સૂચિ ઝવેરચંદ મેઘાણી ૧૯૩૧ |
કસુંબીનો રંગ → |
પ્રથમ પંક્તિની સૂચિ
| અપમાનિતા-અપયશવતી તું ? તોય મા તે મા ! | ૯ |
| અમારે ઘર હતાં, વહાલાં હતાં, ભાંડું હતાં, ને | ૧૮ |
| અમે ખેતરેથી, વાડીઓથી | ૬૩ |
| અમે પ્રેમિકા હાડપિંજર તણા – | ૭૬ |
| આકાશે આ વીંજણો કોણ વાય ! | ૧૫૫ |
| આગે કદમ ! આગે કદમ ! આગે કદમ ! | ૨૦ |
| આજ ઊડ ઊડ થવા લખતી પાંખ તુજ | ૧૩૭ |
| આજે લાવી છું, પ્યારાજી, તારી પાસ નવલ સુહાસ | ૧૪૫ |
| આભમાં ઊગેલ ચાંદલો, ને જીજીબાઈને આવ્યાં બાળ – | ૩૦ |
| આવો વ્હાલભરી વેદનાઓ, આવો | ૧૨૪ |
| ઊઠો, સાવજશૂરાની બેટડી ! બાંધો કેશ, લૂછો અશ્રુધાર | ૧૫ |
| ઊંચી ઊંચી ડાળના લીંબડા, હો ભાઈ ! | ૬૦ |
| એ જ પ્રાણ | ૧૩૯ |
| એક દિન પંચસિંધુને તીર | ૯૭ |
| ઓતરાદા વાયરા, ઊઠો ઊઠો હો તમે – | ૪૭ |
| કંથનાં કમલ દિલ ક્યમ કર્યાં ! | ૨૭ |
| કૂડાં સુખની વાતો મેલો રે, સુખડાંએ તો દીધા દગા | ૧૪૧ |
| કે સમી સાંજના તારલિયા ! | ૫૫ |
| ખાંસી ખા મા રે ! | ૭૦ |
| ગાજે ગગને મેહુલિયા રે | ૧૧૭ |
| ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ | ૨૯ |
| ઘણ રે બોલે ને એરણ સાંભળે હો...જી | ૫૧ |
| છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો, બાપુ ! | ૩૪ |
| જાગો જગના ક્ષુધાત ! જાગો, દુર્બલ-અશક્ત ! | ૬૮ |
| ઝાકળના પાણીનું બિન્દુ | ૫ |
| તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી! | ૧૧ |
| તારાં પાતકને સંભાર, મોરી મા | ૭૪ |
| તારાં બાળપણાનાં કૂજન, હે સખિ | ૧૨૯ |
| તારે ક્યારે કૈંક દુલારે દિલનાં શોણિત પાયાં | ૪૨ |
| તુજ સુખની મહેફિલમાં તું સહુને નોતરજે | ૧૨૫ |
| ‘દંભી રસમ્ છે' – નવ કોઈ ક્હેજો ! | ૧૬૨ |
| દીઠી સાંતાલની નારી – રે આજ દીઠી સાંતાલની નારી; | ૫૩ |
| દીવડો ઝાંખો બળે | ૧૫૭ |
| દીવડો તરતો જાય રે | ૧૫૬ |
| દૂધવાળો આવે | ૧૮૩ |
| ધન-ધાન્ય-ફૂલે લચકેલી | ૭ |
| ધરતીને પટે પગલે પગલે | ૬૮ |
| 'ધરા પર માહરે કોઈ શત્રુ નથી' | ૧૭ |
| નિર્જન વનમાં પાલવ ઢાળીને | ૧૪૬ |
| પરાજિતનું ગાન | ૧૦ |
| પિંજરના પંખીને હસવું બહુ આવે | ૧૨૬ |
| પોરો રે આવ્યો, હો સંતો ! પાપનો | ૧૧૨ |
| પ્યાસ રહી સળગી : જીવતરમાં આગ રહી સળગી | ૧૫૧ |
| ફાગણ આયો, ફાગણ આયો, ફાગણ આયો રે ! | ૬૪ |
| ફૂલડાંને ફોરમ દિયણ | ૧૬૦ |
| બાજે ડમરુ દિગન્ત, ગાજે કદમો અનંત | ૭૬ |
| બીડીઓ વાળો ! બીડીઓ વાળો ! બીડીઓ વાળો ...રે ! | ૬૭ |
| મથુરા શે'રની રાંગે સંન્યાસી ઉપગુપ્ત કો | ૮૭ |
| મને બાંધી રાખી છે કયા બંધથી રે ! | ૧૪૮ |
| મને સાગરપાર બોલાવી, ઓ બ્રિટન ! | ૩૨ |
| મા, તારી કોણ ગાશે | ૨૪ |
| માડી તને લોક બોલે બિહામણી રે | ૧૩૩ |
| માતા ! તારો બેટડો આવે | ૩૬ |
| મારા દેવળમાં પડઘા પડે : મારો ક્યાં હશે દેવળ-નાથ ! | ૧૪૯ |
| મારા જ્ઞાન-ગુમાનની ગાંસડી ઉતરાવો શિરેથી આજ | ૧૫૦ |
| મારી માઝમ રાતનાં સોણલાં ચમકી ચમકી ચાલ્યાં જાય | ૪૫ |
| માલા ગૂંથી ગૂંથી લાવે | ૧૨૭ |
| મેં તો હરખેથી બેસી બેસી ગૂંથી ફૂલડાંની માળા રે | ૧૫૪ |
| મોરલા હો ! મુંને થોડી ઘડી | ૧૨૩ |
| રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે | ૧૦૯ |
| રણવગડા જેણે વીંધ્યા | ૧૩ |
| રાત ઘંટા ચાર વાગે | ૮૩ |
| લાગ્યો કસુંબીનો રંગ | ૩ |
| વનરા તે વન કેરી કાંટ્યમાં રે રાતાં ફૂલડાં | ૧૧૫ |
| વળેલો, કેડ્ય ભાંગેલો સૈકાના દુઃખભારથી | ૫૮ |
| વાયુ તણી લહરમાં સુણું સાદ તારો | ૧૫૩ |
| વા'લાં સબરસનાં વેચનાર, થંભજો રે | ૧૩૫ |
| વીરા મારા ! પંચ રે સિંધુને સમશાન | ૨૨ |
| વૈશાખી દાવાનલ ! આવો, દિલદાર ! | ૬૬ |
| શ્રાવણી પાંચમના અંધાર | ૧૩૦ |
| સતાવે એ મુખડાની યાદ ! | ૧૫૦ |
| સહુથી મીઠું નામ તારું, હો સુંદર અનામી ! | ૧૫૮ |
| સુખને કારણે બાંધી મઢૂલી | ૧૫૨ |
| સૂના સમદરની પાળે | ૧૦૩ |
| સો સો રે સલામું મારાં ભાંડુડાંને કેજો રે | ૩૯ |
| હજાર વર્ષની જૂની અમારી વેદનાઓ | ૧૬ |
| હતાં સમજણાં છતાં નવ હતું તમે પૂછિયું | ૧૬૩ |
| હું તો સદા તને ચાહીશ, પ્રીતમ ! | ૧૪૭ |