વિકિસ્રોત:પ્રથમ વર્ષગાંઠ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
સામાન્ય માહિતી   સામાન્ય ચર્ચા   કાર્યક્રમ   સંયોજકો   હું પણ ઉપસ્થિત રહીશ   આયોજન અને સહકાર   અન્ય


ગુજરાતી ભાષામાં આપણું પોતાનું અને પોતિકું કહી શકાય તેવું વિકિસ્રોતનું સબડોમેઇન ૨૭ માર્ચ ૨૦૧૨ના દિવસે આપણને પ્રાપ્ત થયું અને તેના અસ્તિત્વમાં આવતા જ આપણા માટે આપણું સાહિત્ય લિપિબદ્ધ કરવાનું કાર્ય ઘણું સરળ થઈ ગયું. ટૂંક સમયમાં જ આપણું આ વિકિસ્રોત એક વર્ષનું થઈ જશે. તેની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવા માટે આપણે એક આગવા કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમની વિગતો અહિં પ્રાપ્ય છે.

જો આપ આ ઉજવણીમાં ભાગ લેવા માંગતા હોવ તો હું પણ ઉપસ્થિત રહીશ વિભાગમાં ત્રણ ~ (~~~) ઉમેરીને તમારી ઉપસ્થિતિની જાણ કરશો જેથી અમને વ્યવસ્થા કરવાની ખબર પડે.

અન્ય[ફેરફાર કરો]

કાર્યક્રમ: કાર્યક્રમની રૂપરેખા જોવા માટે અહિં ક્લિક કરો

આમંત્રણપત્ર
Invitation card (Wikisource-guj).jpg