વિનયપત્રિકા ૧૦-૧૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
વિનયપત્રિકા
તુલસીદાસ

૧૦[ફેરફાર કરો]

રાગ ધનાશ્રી

દેવ, મોહ\-તમ\-તરણિ,હર,રુદ્ર,સંકર,શરણ,હરણ,મમ શોક લોકાભિરામં |
બાલ\-શશિ\-ભાલ,સુવિશાલ લોચન\-કમલ, કામ\-સતકોટિ\-લાવણ્ય\-ધામં || ૧ ||
કંબુ\-કુંદેંદુ\-કર્પૂર\-વિગ્રહ રુચિર, તરુણ\-રવિ\-કોટિ તનુ તેજ ભ્રાજૈ |
ભસ્મ સર્વાંગ અર્ધાંગ શૈલાત્મજા, વ્યાલ\-નૃકપાલ\-માલા વિરાજૈ || ૨ ||
મૌલિસંકુલ જટા\-મુકુટ વિદ્યુચ્છટા, તટિનિ\-વર\-વારિ હરિ\-ચરણ\-પૂતં |
શ્રવણ કુંડલ,ગરલ કંઠ, કરુણાકંદ,સચ્ચિદાનંદ વંદેઽવધૂતં || ૩ ||
શૂલ\-શાયક પિનાકાસિ\-કર,શત્રુ\-વન\-દહન ઇવ ધૂમધ્વજ,વૃષભ\-યાનં |
વ્યાઘ્ર\-ગજ\-ચર્મ\-પરિધાન,વિજ્ઞાન\-ઘન,સિદ્ધ\-સુર\-મુનિ\-મનુજ\-સેવ્યમાનં || ૪ ||
તાંડવિત\-નૃત્યપર,ડમરુ ડિંડિમ પ્રવર,અશુભ ઇવ ભાતિ કલ્યાણારાશી |
મહાકલ્પાંત બ્રહ્માંડ\-મંડલ\-દવન, ભવન કૈલાસ, આસીન કાશી || ૫ ||
તજ્ઞ,સર્વજ્ઞ,યજ્ઞેશ, અચ્યુત,વિભો,વિશ્વ ભવદંશસંભવ પુરારી |
બ્રહ્મેંદ્ર,ચંદ્રાર્ક,વરુણાગ્નિ,વસુ,મરુત,યમ,અર્ચિ ભવદંઘ્નિ સર્વાધિકારી . |
અકલ, નિરુપાધિ,નિર્ગુણ,નિરંજન,બ્રહ્મ, કર્મ\-પથમેકમજ નિર્વિકારં |
અખિલવિગ્રહ,ઉગ્રરૂપ,શિવ,ભૂપસુર, સર્વગત,શર્વ સર્વોપકારં || ૭ ||
જ્ઞાન\-વૈરાગ્ય,ધન\-ધર્મ,કૈવલ્ય\-સુખ, સુભગ સૌભાગ્ય શિવ!સાનુકૂલં |
તદપિ નર મૂઢ આરૂઢ સંસાર\-પથ, ભ્રમત ભવ,વિમુખ તવ પાદમૂલં || ૮ ||
નષ્ટમતિ,દુષ્ટ અતિ,કષ્ટ\-રત,ખેદ\-ગત, દાસ તુલસી શંભુ\-શરણ આયા |
દેહિ કામારિ! શ્રીરામ\-પદ\-પંકજ ભક્તિ અનવરત ગત\-ભેદ\-માયા || ૯ ||

૧૧[ફેરફાર કરો]

ભૈરવરૂપ શિવ\-સ્તુતિ

દેવ, ભીષણાકાર,ભૈરવ,ભયંકર,ભૂત\-પ્રેત\-પ્રમથાધિપતિ,વિપતિ\-હર્તા |
મોહ\-મૂષક\-માર્જાર,સંસાર\-ભય\-હરણ,તારણ\-તરણ,અભય કર્તા || ૧ ||
અતુલ બલ, વિપુલવિસ્તાર,વિગ્રહગૌર, અમલ અતિ ધવલ ધરણીધરાભં |
શિરસિ સંકુલિત\-કલ\-જૂટ પિંગલજટા, પટલ શત\-કોટિ\-વિદ્યુચ્છટાભં || ૨ ||
ભ્રાજ વિબુધાપગા આપ પાવન પરમ, મૌલિ\-માલેવ શોભા વિચિત્રં |
લલિત લલ્લાટપર રાજ રજનીશકલ, કલાધર,નૌમિ હર ધનદ\-મિત્રં || ૩ ||
ઇંદુ\-પાવક\-ભાનુ\-નયન,મર્દન\-મયન, ગુણ\-અયન,જ્ઞાન\-વિજ્ઞાન\-રૂપં |
રમણ\-ગિરિજા,ભવન ભૂધરાધિપ સદા, શ્રવણ કુંડલ,વદનછવિ અનૂપં || ૪ ||
ચર્મ\-અસિ\-શૂલ\-ધર,ડમરુ\-શર\-ચાપ\-કર, યાન વૃષભેશ,કરુણા\-નિધાનં |
જરત સુર\-અસુર,નરલોક શોકાકુલં, મૃદુલચિત,અજિત,કૃત ગરલપાનં || ૫ ||
ભસ્મ તનુ\-ભૂષણં,વ્યાઘ્ર\-ચર્મામ્બરં, ઉરગ\-નર\-મૌલિ ઉર માલધારી |
ડાકિની,શાકિની,ખેચરં,ભૂચરં, યંત્ર\-મંત્ર\-ભંજન,પ્રબલ કલ્મષારી || ૬ ||
કાલ\-અતિકાલ,કલિકાલ,વ્યાલાદિ\-ખગ, ત્રિપુર\-મર્દન,ભીમ\-કર્મ ભારી |
સકલ લોકાન્ત\-કલ્પાન્ત શૂલાગ્ર કૃત દિગ્ગજાવ્યક્ત\-ગુણ નૃત્યકારી || ૭ ||
પાપ\-સંતાપ\-ઘનઘોર સંસૃતિ દીન, ભ્રમત જગ યોનિ નહિં કોપિ ત્રાતા |
પાહિ ભૈરવ\-રૂપ રામ\-રૂપી રુદ્ર,બંધુ,ગુરુ,જનક,જનની,વિધાતા || ૮ ||
યસ્ય ગુણ\-ગણ ગણતિ વિમલ મતિ શારધા,નિગમ નારદ\-પ્રમુખ બ્રહ્મચારી |
શેષ,સર્વેશ,આસીન આનંદવન,દાસ ટુલસી પ્રણત\-ત્રાસહારી || ૯ ||

૧૨[ફેરફાર કરો]

સદા\- શંકરં,શંપ્રદં,સજ્જનાનંદદં,શૈલ\-કન્યા\-વરં,પરમરમ્યં |
કામ\-મદમોચનં,તામરસ\-લોચનં,વામદેવં ભજે ભાવગમ્યં || ૧ ||
કંબુ\-કુંદેંદુ\-કર્પૂર\-ગૌરં શિવં,સુંદરં, સચ્ચિદાનંદકંદં |
સિદ્ધ\-સનકાદિ\-યોગીંદ્ર\-વૃંદારકા,વિષ્ણુ\-વિધિ\-વન્દ્ય ચરણારવિંદં || ૨ ||
બ્રહ્મ\-કુલ\-વલ્લભં,સુલભ મતિ દુર્લભં,વિકટ\-વેષં,વિભું,વેદપારં |
નૌમિ કરુણાકરં,ગરલ\-ગંગાધરં,નિર્મલં,નિર્ગુણં,નિર્વિકારં || ૩ ||
લોકનાથં,શોક\-શૂલ\-નિર્મૂલિનં,શૂલિનં મોહ\-તમ\-ભૂરિ\-ભાનું |
કાલકાલં,કલાતીતમજરં હરં,કઠિન\-કલિકાલ\-કાનન\-કૃશાનું || ૪ ||
તજ્ઞમજ્ઞાન\-પાથોધિ\-ઘટસંભવં, સર્વગં, સર્વસૌભાગ્યમૂલં |
પ્રચુર\-ભવ\-ભંજનં,પ્રણત\-જન\-રંજનં,દાસ તુલસી શરણ સાનુકૂલં || ૫ ||

૧૩[ફેરફાર કરો]

રાગ વસન્ત

સેવહુ સિવ\-ચરન\-સરોજ\-રેનુ |
કલ્યાન\-અખિલ\-પ્રદ કામધેનૂ || ૧ ||
કર્પૂર\-ગૌર, કરુના\-ઉદાર |
સંસાર\-સાર,ભુજગેન્દ્ર\-હાર || ૨ ||
સુખ\-જન્મભૂમિ,મહિમા અપાર |
નિર્ગુન, ગુનનાયક,નિરાકાર || ૩ ||
ત્રયનયન,મયન\-મર્દન મહેસ |
અહઁકાર નિહાર\-ઉદિત દિનેસ || ૪ ||
બર બાલ નિસાકર મૌલિ ભ્રાજ |
ત્રૈલોક\-સોકહર પ્રમથરાજ || ૫ ||
જિન્હ કહઁ બિધિ સુગતિ ન લિખી ભાલ |
તિન્હ કી ગતિ કાસીપતિ કૃપાલ || ૬ ||
ઉપકારી કોઽપર હર\-સમાન |
સુર\-અસુર જરત કૃત ગરલ પાન || ૭ ||
બહુ કલ્પ ઉપાયન કરિ અનેક |
બિનુ સંભુ\-કૃપા નહિં ભવ\-બિબેક || ૮ ||
બિગ્યાન\-ભવન,ગિરિસુતા\-રમન |
કહ તુલસિદાસ મમ ત્રાસસમન || ૯ ||

૧૪[ફેરફાર કરો]

દેખો દેખો, બન બન્યો આજુ ઉમાકંત |
માનોં દેખન તુમહિં આઈ રિતુ બસંત || ૧ ||
જનુ તનુદુતિ ચંપક\-કુસુમ\-માલ |
બર બસન નીલ નૂતન તમાલ || ૨ ||
કલકદલિ જંઘ, પદ કમલ લાલ |
સૂચત કટિ કેહરિ, ગતિ મરાલ || ૩ ||
ભૂષન પ્રસૂન બહુ બિબિધ રંગ |
નૂપૂર કિંકિનિ કલરવ બિહંગ || ૪ ||
કર નવલ બકુલ\-પલ્લવ રસાલ |
શ્રીફલ કુચ, કંચુકિલતા\-જાલ || ૫ ||
આનન સરોજ, કચ મધુપ ગુંજ |
લોચન બિસાલ નવ નીલ કંજ || ૬ ||
પિક બચન ચરિત બર બર્હિ કીર |
સિત સુમન હાસ,લીલા સમીર || ૭ ||
કહ તુલસિદાસ સુનુ સિવ સુજાન |
ઉર બસિ પ્રપંચ રચે પંચબાન || ૮ ||
કરિ કૃપા હરિય ભ્રમ\-ફંદ કામ |
જેહિ હૃદય બસહિં સુખરાસિ રામ || ૯ ||

રાગ મારૂ 

૧૫[ફેરફાર કરો]

દેવી\-સ્તુતિ

દુસહ દોષ\-દુખ,દલનિ, કરુ દેવિ દાયા |
વિશ્વ\-મૂલાઽસિ,જન\-સાનુકૂલાઽસિ,કર શૂલધારિણિ મહામૂલમાયા || ૧ ||
તડિત ગર્ભાઙ્ગ સર્વાઙ્ગ સુન્દર લસત, દિવ્ય પટ ભવ્ય ભૂષણ વિરાજૈં |
બાલમૃગ\-મંજુ ખંજન\-વિલોચનિ,ચન્દ્રવદનિ લખિ કોટિ રતિમાર લાજૈં || ૨ ||
રૂપ\-સુખ\-શીલ\-સીમાઽસિ,ભીમાઽસિ,રામાઽસિ,વામાઽસિ વર બુદ્ધિ બાની |
છમુખ હેરંબ\-અંબાસિ,જગદંબિકે,શંભુ\-જાયાસિ જય જય ભવાની || ૩ ||
ચંડ\-ભુજદંડ\-ખંડનિ,બિહંડનિ મહિષ મુંડ\-મદ\-ભંગ કર અંગ તોરે |
શુંભ\-નિઃશુંભ કુમ્ભીશ રણ\-કેશરિણિ,ક્રોધ\-વારીશ અરિ\-વૃન્દ બોરે || ૪ ||
નિગમ\-આગમ\-અગમ ગુર્વિ!તવ ગુન\-કથન, ઉર્વિધર કરત જેહિ સહસજીહા |
દેહિ મા,મોહિ પન પ્રેમ યહ નેમ નિજ, રામ ઘનશ્યામ તુલસી પપીહા || ૫ ||

રાગ રામકલી 

૧૬[ફેરફાર કરો]

જય જય જગજનનિ દેવિ સુર\-નર\-મુનિ\-અસુર\-સેવિ, ભુક્તિ\-મુક્તિ\-દાયની,ભય\-હરણિ કાલિકા |
મંગલ\-મુદ\-સિદ્ધિ\-સદનિ,પર્વશર્વરીશ\-વદનિ, તાપ\-તિમિર\-તરુણ\-તરણિ\-કિરણમાલિકા || ૧ ||
વર્મ, ચર્મ કર કૃપાણ, શૂલ\-શેલ\-ધનુષબાણ, ધરણિ,દલનિ દાનવ\-દલ,રણ\-કરાલિકા |
પૂતના\-પિંશાચ\-પ્રેત\-ડાકિની\-શાકિની\-સમેત, ભૂત\-ગ્રહ\-બેતાલ\-ખગ\-મૃગાલિ\-જાલિકા || ૨ ||
જય મહેશ\-ભામિની, અનેક\-રૂપ\-નામિની, સમસ્ત\-લોક\-સ્વામિની,હિમશૈલ\-બાલિકા |
રઘુપતિ\-પદ પરમ પ્રેમ,તુલસી યહ અચલ નેમ, દેહુ હ્વૈ પ્રસન્ન પાહિ પ્રણત\-પાલિકા || ૩ ||

રાગ રામકલી 

૧૭[ફેરફાર કરો]

ગંગા\-સ્તુતિ

જય જય ભગીરથનન્દિનિ,મુનિ\-ચય ચકોર\-ચન્દિનિ, નર\-નાગ\-બિબુધ\-બન્દિનિ જય જહ્નુ બાલિકા |
બિસ્નુ\-પદ\-સરોજજાસિ,ઈસ\-સીસપર બિભાસિ, ત્રિપથગાસિ,પુન્યરાસિ,પાપ\-છાલિકા || ૧ ||
બિમલ બિપુલ બહસિ બારિ, સીતલ ત્રયતાપ\-હારિ, ભઁવર બર બિભંગતર તરંગ\-માલિકા |
પુરજન પૂજોપહાર,સોભિત સસિ ધવલધાર, ભંજન ભવ\-ભાર, ભક્તિ\-કલ્પથાલિકા || ૨ ||
નિજ તટબાસી બિહંગ, જલ\-થલ\-ચર પસુ\-પતંગ, કીટ,જટિલ તાપસ સબ સરિસ પાલિકા |
તુલસી તવ તીર તીર સુમિરત રઘુબંસ\-બીર, બિચરત મતિ દેહિ મોહ\-મહિષ\-કાલિકા || ૩ ||

૧૮[ફેરફાર કરો]

જયતિ જય સુરસરી જગદખિલ\-પાવની |
વિષ્ણુ\-પદકંજ\-મકરંદ ઇવ અમ્બુવર વહસિ,દુખ દહસિ,અઘવૃન્દ\-વિદ્રાવિની || ૧ ||
મિલિતજલપાત્ર\-અજયુક્ત\-હરિચરણરજ,વિરજ\-વર\-વારિ ત્રિપુરારિ શિર\-ધામિની |
જહ્નુ\-કન્યા ધન્ય,પુણ્યકૃત સગર\-સુત,ભૂધરદ્રોણિ\-વિદ્દરણિ,બહુનામિની || ૨ ||
યક્ષ,ગંધર્વ,મુનિ,કિન્નરોરગ,દનુજ,મનુજ મજ્જહિં સુકૃત\-પુંજ યુત\-કામિની |
સ્વર્ગ\-સોપાન,વિજ્ઞાન\-જ્ઞાનપ્રદે,મોહ\-મદ\-મદન\-પાથોજ\-હિમયામિની || ૩ ||
હરિત ગંભીર વાનીર દુહુઁ તીરવર,મધ્ય ધારા વિશદ,વિશ્વ અભિરામિની |
નીલ\-પર્યક\-કૃત\-શયન સર્પેશ જનુ,સહસ સીસાવલી સ્ત્રોત સુર\-સ્વામિની || ૪ ||
અમિત\-મહિમા,અમિતરૂપ,ભૂપાવલી\-મુકુટ\-મનિવંદ્ય ત્રેલોક પથગામિની |
દેહિ રઘુબીર\-પદ\-પ્રીતિ નિર્ભર માતુ, દાસતુલસી ત્રાસહરણિ ભવભામિની || ૫ ||

૧૯[ફેરફાર કરો]

હરનિ પાપ ત્રિબિધ તાપ સુમિરત સુરસરિત |
બિલસતિ મહિ કલ્પ\-બેલિ મુદ\-મનોરથ\-ફરિત || ૧ ||
સોહત સસિ ધવલ ધાર સુધા\-સલિલ\-ભરિત |
બિમલતર તરંગ લસત રઘુબરકે\-સે ચરિત || ૨ ||
તો બિનુ જગદંબ ગંગ કલિજુગ કા કરિત ? ઘોર ભવ અપારસિંધુ તુલસી કિમિ તરિત || ૩ ||