વ્યાકરણ/છંદ/આર્યા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

છંદ : આર્યા

બંધારણ :

  • ચાર લીટી
  • પહેલી લીટીમાં ૧૨ માત્રા, બીજી લીટીમાં ૧૮ માત્રા, ત્રીજી લીટીમાં ૧૨ માત્રા, ચોથી લીટીમાં ૧૫ માત્રા.


ઉદાહરણ :

રૂંધાયો મુજ જીવ ત્યાં મનુજતણા શ્વાસથી મલિન પવને,
ઉલ્લસતો અહીં આવી જલ તરુ તારક વિશે સાંભળીને.

રાઈનો પર્વત - અંક પહેલો: પ્રવેશ ૫


છંદ
અક્ષરમેળ |અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા| ઉપજાતિ|ઉપેન્દ્રવજ્રા | કવિત|ચામર|તોટક|ધનાક્ષરી|પૃથ્વી | મનહર| મંદાક્રાંતા |માલિની|રથોદ્ધતા| વસંતતિલકા | વંશસ્થ |શાર્દૂલવિક્રીડિત| શિખરિણી|શાલિની | હરિણી| સ્ત્રગ્ધરા
માત્રામેળ | ચોપાઈ | દોહરો | હરિગીત |રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય| આર્યા