લખાણ પર જાઓ

વ્યાકરણ/છંદ/તોટક

વિકિસ્રોતમાંથી
ગુજરાતી વ્યાકરણ - અમુક છંદો
ચોપાઈ
અજ્ઞાત સર્જક



તોટક

છંદ : તોટક

અક્ષર : ૧૨

બંધારણ : સ - સ - સ -સ

યતિ : દરેક ચરણને અંતે

આ એક વાર્ણિક છંદ (વૃત્ત) છે અને આના બધા ચરણ સમાન હોવાને કારણે આ એક "સમવૃત્ત છંદ" છે.

ઉદાહરણ

[ફેરફાર કરો]

ઉદાહરણ : ૧ - શ્રી વલ્લભાચાર્યજીના "મધુરાષ્ટક"ના પ્રથમ બે છંદ

अधरं मधुरं वदनं मधुरं | नयनं मधुरं हसितं मधुरम् ‌।|
हृदयं मधुरं गमनं मधुरं | मधुराधिपतेरखिलं मधुरम् ‌॥ १ ॥
वचनं मधुरं चरितं मधुरं | वसनं मधुरं वलितं मधुरम्‌ ।
चलितं मधुरं भ्रमितं मधुरं | मधुराधिपतेरखिलं मधुरम्‌ ॥ २ ॥

ઉદાહરણ : ૨

ગણ ચા ર સ તો ટકમાં મળશે

ઉદાહરણ : ૩ - લંકાકાણ્ડ માં રાવણ વધ પછી બ્રહ્માજીની સ્તુતિ

જય રા મ સદા સુખધા મ હરે
રઘુ ના યક સા યક ચા પ ધરે

ગાવાની ઢબ

[ફેરફાર કરો]
આ છંદને ગાવાની ઢબ આપ અહીં સાંભળી પણ શકો છો.

<poem>

ઉપર ગવાતી કડીના અક્ષરો:

अधरं मधुरं वदनं मधुरं | नयनं मधुरं हसितं मधुरम् ‌।| हृदयं मधुरं गमनं मधुरं | मधुराधिपतेरखिलं मधुरम् ‌॥ १ ॥ वचनं मधुरं चरितं मधुरं | वसनं मधुरं वलितं मधुरम्‌ । चलितं मधुरं भ्रमितं मधुरं | मधुराधिपतेरखिलं मधुरम्‌ ॥ २ ॥

-મધુરાષ્ટક ( શ્રી વલ્લભાચાર્યજીના)
છંદ
અક્ષરમેળ |અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા| ઉપજાતિ|ઉપેન્દ્રવજ્રા | કવિત|ચામર|તોટક|ધનાક્ષરી|પૃથ્વી | મનહર| મંદાક્રાંતા |માલિની|રથોદ્ધતા| વસંતતિલકા | વંશસ્થ |શાર્દૂલવિક્રીડિત| શિખરિણી|શાલિની | હરિણી| સ્ત્રગ્ધરા|ઝુલણા
માત્રામેળ | ચોપાઈ | દોહરો | હરિગીત |રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય| આર્યા