વ્યાકરણ/છંદ/શાર્દૂલવિક્રીડિત
< વ્યાકરણ
છંદ : શાર્દૂલવિક્રીડિત
અક્ષર : ૧૯
બંધારણ : મ - સ - જ - સ - ત - ત - ગા
યતિ : ૧૨ અને ૧૯ મે અક્ષરે
ઉદાહરણ :
મ | સ | જ | સ | ત | ત | ગા |
---|---|---|---|---|---|---|
હી રાની | ક ણિ કા | સ મા ન | ઝ ળ કે | તા રા ઝ | ગા રે ગ્ર | હો |
ગાવાની ઢબ[ફેરફાર કરો]
આ છંદને ગાવાની ઢબ આપ અહીં સાંભળી પણ શકો છો.
![]() |
|
Problems listening to this file? See media help. |
ઉપર ગવાતી કડીના અક્ષરો:
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !
-( ગ્રામ્ય માતા - કલાપીનો કેકારવ)
છંદ |
અક્ષરમેળ |અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા| ઉપજાતિ|ઉપેન્દ્રવજ્રા | કવિત|ચામર|તોટક|ધનાક્ષરી|પૃથ્વી | મનહર| મંદાક્રાંતા |માલિની|રથોદ્ધતા| વસંતતિલકા | વંશસ્થ |શાર્દૂલવિક્રીડિત| શિખરિણી|શાલિની | હરિણી| સ્ત્રગ્ધરા |
માત્રામેળ | ચોપાઈ | દોહરો | હરિગીત |રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય| આર્યા |