લખાણ પર જાઓ

વ્યાકરણ/છંદ/શિખરિણી

વિકિસ્રોતમાંથી
ગુજરાતી વ્યાકરણ - અમુક છંદો
શિખરિણી
અજ્ઞાત સર્જક



શિખરિણી

છંદ : શિખરિણી

અક્ષર : ૧૭

બંધારણ : ય - મ - ન - સ - ભ - લ - ગા

યતિ : ૬ અને ૧૭ મે અક્ષરે

ઉદાહરણ :

ગા
ત મે તો આ પ્યું છે દ સ વ ર સ ના દુઃ ખ જ ને

ઉદાહરણ :

પ્રભો અંતર્યામી, જીવન જીવના દીનશરણા
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.
-( પ્રભો અંતર્યામી - નાનાલાલ)

ગાવાની ઢબ

[ફેરફાર કરો]
આ છંદને ગાવાની ઢબ આપ અહીં સાંભળી પણ શકો છો.

ઉપર ગવાતી કડીના અક્ષરો:

પ્રભો અંતર્યામી, જીવન જીવના દીનશરણા
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.
-( પ્રભો અંતર્યામી - નાનાલાલ)


છંદ
અક્ષરમેળ |અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા| ઉપજાતિ|ઉપેન્દ્રવજ્રા | કવિત|ચામર|તોટક|ધનાક્ષરી|પૃથ્વી | મનહર| મંદાક્રાંતા |માલિની|રથોદ્ધતા| વસંતતિલકા | વંશસ્થ |શાર્દૂલવિક્રીડિત| શિખરિણી|શાલિની | હરિણી| સ્ત્રગ્ધરા|ઝુલણા
માત્રામેળ | ચોપાઈ | દોહરો | હરિગીત |રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય| આર્યા