શ્રેણી:દયારામ
Appearance
કવિ દયારામ ( જ્ન્મ : ૧૭૭૭, મૃત્યુ : ૧૮૫૩) કૃષ્ણલીલા અને કૃષ્ણપ્રેમનું નિરૂપણ કરતી ગરબી અને ભક્તિ રચનાઓ માટે પ્રસિદ્ધ છે. તેઓ ચાંદોદના વતની અને મોસાળ ડભોઈના નિવાસી હતાં. એમણે વ્રજ, હિન્દી અને ગુજરાતી ત્રણે ભાષાઓમાં રચનાઓ કરી છે. ‘દયારામ રસસુધા’, ‘રસિકવલ્લભ’, ‘પ્રબોધબાવની’, અજામિલાખ્યાન’ વિ. એમના પુસ્તક છે.
શ્રેણી "દયારામ" ના પાનાં
આ શ્રેણીમાં કુલ ૨૮ પૈકીનાં નીચેનાં ૨૮ પાનાં છે.