સંસ્કારકથાઓ
| સંસ્કારકથાઓ ધૂમકેતુ |
‘ધૂમકેતુ‘ની લોકસંસ્કાર દીપાવલિ [૫]
સંસ્કાર કથાઓ
ધૂમકેતુ
ભા ર તી સા હિ ત્ય સં ઘ લિ મિ ટે ડ
ફરનાન્ડીઝ પુલ નીચે, ગાંધી રસ્તો, અમદાવાદ–૧
[ ગ્રંથ પ્રકાશનના સર્વહક્ક લેખકને સ્વાધીન. ]
૧–૦–૦
[અશોકચક્ર પ્રકાશન ]
‘જ્ઞાનગોષ્ટિ’ પછી ‘લોક સંસ્કાર દીપાવલિ’નાં પ્રકાશનો એક પછી એક આવતાં રહે છે, અને તે લોકપ્રિય પણ બન્યાં છે. તેમાં આ પાંચમું પુસ્તક છે.
ખાસ કરીને સામાન્ય જનતાને લક્ષમાં રાખીને આ પુસ્તકો તૈયાર થઈ રહ્યાં છે. ને એ રીતે સો એક પુસ્તકોમાં, આપણા તમામ સંસ્કાર વારસો, ઇતિહાસ, સાહિત્ય, નાગરિક લક્ષણ, રાજશાસનધર્મ, આપણી દુનિયા, અને છેલ્લામાં છેલ્લા પ્રગતિશીલ વિચારો સુધીનું સામાન્ય જ્ઞાન મૂકી દેવાનો વિચાર રાખ્યો છે. એની સિદ્ધિ અસિદ્ધિ ઈશ્વરી સત્તાનો પ્રશ્ન છે. હમણાં તો એ આખી યોજના વિચાર હેઠળ છે. આની પછી ‘ભારત ઇતિહાસ કથાઓ’ આવશે.
૨૩, સૌરાષ્ટ્ર સોસાયટી,
એલીસપૂલ–અમદાવાદ,
ધૂમકેતુ
અ નુ ક્ર મ
★
|
|
★
| આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૬ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1966 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |
