સભ્ય:Kabirdas Vankar

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સાહિત્યનો શોખ મને અહીં ખેંચી લાવ્યો અને જોયું કે અહીં તો ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે નક્કર કંઈક કરી શકાય એમ છે. તો શોખના એક ભાગ તરીકે આ કાર્ય સમય મળ્યે કરું છું.