લખાણ પર જાઓ

સર્જક:ધૂમકેતુ

વિકિસ્રોતમાંથી
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
જન્મ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
શિક્ષણ બી.એ.
જીવનસાથી કાશીબેન

ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી (ઉપનામ: ધૂમકેતુ‌) (૧૨ ડિસેમ્બર ૧૮૯૨ - ૧૧ માર્ચ ૧૯૬૫) ગુજરાતી નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક-વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, નાટ્યકાર તરીકે પ્રસિધ્ધ છે.

વધુ માહિતી માટે

[ફેરફાર કરો]
  • નવલિકા સંગ્રહ

• તણખા મંડળ ૧ થી ૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫) • અવશેષ (૧૯૩૨) • પ્રદીપ (૧૯૩૩) • મલ્લિકા અને બીજી વાર્તાઓ (૧૯૩૭) • ત્રિભેટો (૧૯૩૮) • આકાશદીપ (૧૯૪૭) • પરિશેષ (૧૯૪૯) • અનામિકા (૧૯૪૯) • વનછાયા (૧૯૪૯) • પ્રતિબિંબ (૧૯૫૧) • વનરેખા (૧૯૫૨) • જલદીપ (૧૯૫૩) • વનકુંજ (૧૯૫૪) • વનરેણુ (૧૯૫૬) • મંગલદીપ (૧૯૫૭) • ચન્દ્રરેખા (૧૯૫૯) • નિકુંજ (૧૯૬૦) • સાન્ધ્યરંગ (૧૯૬૧) • સાન્ધ્યતેજ (૧૯૬૨) • વસંતકુંજ (૧૯૬૪) • છેલ્લો ઝબકારો (૧૯૬૪)

  • નવલકથાઓ
  • સામાજિક નવલકથા

• પૃથ્વીશ (૧૯૨૩) • રાજમુગુટ (૧૯૨૪) • રુદ્રશરણ (૧૯૩૭) • અજિતા (૧૯૩૯) • પરાજય (૧૯૩૯) • જીવનનાં ખંડેર (૧૯૬૩) • મંઝિલ નહીં કિનારા (૧૯૬૪)

  • ઐતિહાસિક નવલકથા

• ચૌલાદેવી (૧૯૪૦) • રાજસંન્યાસી (૧૯૪૨) • કર્ણાવતી (૧૯૪૨) • રાજકન્યા (૧૯૪૩) • વાચિનીદેવી (૧૯૪૫) • જયસિંહ સિદ્ધરાજ (બર્બરજિષ્ણુ) (૧૯૪૫) • જયસિંહ સિદ્ધરાજ (ત્રિભુવન ખંડ) (૧૯૪૭) • જયસિંહ સિદ્ધરાજ (અવંતીનાથ) (૧૯૪૮) • ગુર્જરેશ્વર કુમારપાળ (૧૯૪૮) • રાજર્ષિ કુમારપાળ (૧૯૫૦) • નાયિકાદેવી (૧૯૫૧) • રાય કરણ ઘેલો (૧૯૫૨) • અજિત ભીમદેવ (૧૯૫૩) • આમ્રપાલી (૧૯૫૪) • વૈશાલી (૧૯૫૪) • મગધપતિ (૧૯૫૫) • મહાઅમાત્ય ચાણક્ય (૧૯૫૫) • ચન્દ્રગુપ્ત મોર્ય (૧૯૫૬) • સમ્રાટ ચન્દ્રગુપ્ત (૧૯૫૭) • પ્રિયદર્શી અશોક (૧૯૫૮) • પ્રિયદર્શી સમ્રાટ અશોક (૧૯૫૮) • મગધસેનાપતિ પુષ્પમિત્ર (૧૯૫૯) • કુમારદેવી (૧૯૬૦) • ગુર્જરપતિ મૂળરાજદેવ : ૧-૨ (૧૯૬૧) • પરાધીન ગુજરાત (૧૯૬૨) • ભારતસમ્રાટ ચન્દ્રગુપ્ત : ૧ (૧૯૬૩) • ભારતસમ્રાટ ચન્દ્રગુપ્ત : ૨ (૧૯૬૪) • ધ્રુવદેવી (૧૯૬૬)

  • નિબંધ

• જીવનવિચારણા (૧૯૭૦)

  • ચરિત્રગ્રંથ

• કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય (૧૯૪૦)

  • આત્મકથા

• જીવનપંથ (૧૯૪૯) • જીવનરંગ (૧૯૫૬)

  • નાટ્યસંગ્રહ

• એકલવ્ય અને બીજાં નાટકો (૧૯૩૩) • ઠંડી ક્રૂરતા અને બીજાં નાટકો (૧૯૪૨)

  • અન્ય

• રજકણ (૧૯૩૪) • જલબિંદુ (૧૯૩૬) • પગદંડી (૧૯૪૦) • પાનગોષ્ઠિ (૧૯૪૨) • મેઘબિંદુ (૧૯૫૦) • પદ્મરેણુ (૧૯૫૧) • સાહિત્યવિચારણા (૧૯૬૯) • ઇતિહાસદર્શન (૧૯૫૫) • ઇતિહાસની તેજમૂર્તિઓ (૧૯૫૫) • ઇલિયડ (૧૯૬૧)