સર્જક:લિયો ટોલ્સટૉય
દેખાવ

રશિયન લેખક; વ્યાપક રીતે તમામ સમયના મહાન લેખકોમાંના એક તરીકે ઓળખાય છે, ખાસ કરીને તેમની અપ્રતીમ કૃતિઓ વૉર એન્ડ પીસ અને અન્ના કરેનિના માટે.
નૈતિક દાર્શનિક તરીકે, ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ મારફતે અહિંસક પ્રતિકાર પરના તેમના વિચારો માટે નોંધપાત્ર હતા, જેમેણે સર્જક:ગાંધીજી અને માર્ટિન લૂથર કિંગ, જુનિયર જેવી વીસમી સદીની વ્યક્તિઓને પ્રભાવિત કરી.