સર્જક ચર્ચા:જવાહરલાલ નહેરૂ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

જુઓ કેટલાક ક્ષતિપૂર્ણ શબ્દોનું સામ્ય !! (’ભૂતકાળના બોજો થી મુક્ત ’, ’તરફ આવે ચે જે’, વગેરે.)

હટાવવા યોગ્ય.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૩૧, ૫ જુલાઇ ૨૦૧૨ (IST)

આમ પણ સર્જક નામ સ્થળમાં તે સર્જક વિષે માહિતી જોઈએ. નહિ કે તેમના ભાષણો. જો આ ભાષણ પ્રકાશનાધિકારથી મુક્ત હોય (મને તે વિષે જાણ નથી) તો તેને એક કૃતિ તરીકે અપનાવી શકાય. --Sushant savla (talk) ૦૯:૩૪, ૬ જુલાઇ ૨૦૧૨ (IST)
સાચું, બીજું નહેરુજીએ ગુજરાતીમાં તો પ્રવચન આપ્યું નહિ હોય ! આ તેમનાં કયા પ્રવચનનું ભાષાંતર છે તે મૂળ સંદર્ભ મળ્યો નથી. (મને મળેલાં મૂળ પ્રવચન અને આ ભાષાંતરમાં ઘણું અંતર છે) એક ખાનગી વેબ પર મુકાયેલા ગુજરાતી લખાણની આ બેઠી નકલ છે. મૂળ અંગ્રેજી પ્રવચનને જાતે જ ભાષાંતર કરી, કોઈપણ સભ્ય, અહીં અલગ લેખ તરીકે ચઢાવી શકે છે. અને મૂળ, આધારભૂત પ્રવચન અંગ્રેજી વિકિ પર છે. જો કે કોઈ સભ્ય/મિત્ર અધિકૃત સરકારી સાઈટ પરથી આ મૂળ પ્રવચનનું લખાણ શોધી શકે તો અતિઉત્તમ. (વિકિ પર). ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૨૬, ૮ જુલાઇ ૨૦૧૨ (IST)