| શીર્ષક |
આકાશદીપ |
| લેખક |
ધૂમકેતુ |
| પ્રકાશક |
ગૌરીશંકર ગોવરધનરામ જોશી |
| Progress |
કાર્યાધીન
|
|
|
|
|
પ્રસ્તાવના.
‘ચૌલુક્ય નવલકથાવલિ’ માંથી, મારે તબિયતને અંગે થોડો શ્રમ ઓછો કરવો પડ્યો, ત્યારે કેટલીક નવી જૂની વાર્તાઓનો એક
સંગ્રહ કરવાની તક મળી ગઈ. અને એમાંથી આ સંગ્રહ-તેમ જ
આની પછી આવી રહેલા બીજા બે સંગ્રહો – ‘પરિશેષ’ ‘વનછાયા’
વગેરે થઇ શક્યાં છે.
‘મેઘબિંદુ’નું વસ્તુ તે ઐતિહાસિક વાતાવરણ ઉપર રચાયેલું હોઇ, તદ્દન જૂદી જ રીતની ઐતિહાસિક નવલિકાઓ–કથન સ્વરૂપની એમાં આવે છે. |