વિરાટ ગ્રંથાવલિ પુસ્તક ત્રીસમું
લેખક રમણલાલ વસંતલાલ દેસાઈ
: પ્રકાશક : આર. આર. શેઠની કંપની બુ ક સે લ ર્સ ઍ ન્ડ ૫ બ્સિ શ ર્સ કેશવબાગ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ–ર
શીર્ષક |
ગ્રામોન્નતિ |
લેખક |
રમણલાલ દેસાઈ |
Year |
1940 |
પ્રકાશક |
આર. આર. શેઠની કંપની |
Location |
મુંબઈ |
સ્રોત |
pdf |
Progress |
પ્રમાણિત સૂચિ
|
|
|
|
પ્રકરણ
|
પૃષ્ઠ
|
૧ ગ્રામસેવા
|
૧
|
ગામડું – દેશનો આધાર - જૂનાં અને આજનાં ગામડાં – આકર્ષક અંગો
|
૨ ગ્રામોન્નતિ
|
૭
|
ગ્રામોન્નતિના મહત્ત્વનો સ્વીકાર – ગોમડાં પ્રત્યેનો તિરસ્કાર – ગામડાંની પરિસ્થિતિ - પુનર્ઘટનાનો અમલ ગામડાંમાંથી – ગ્રામોન્નતિના પ્રયત્નો – પંચાયત અને સહકાર્ય – શ્રી. સયાજીરાવનું સ્થાન – મહાત્મા ગાંધી – દેશોદ્ધાર – ગ્રામપ્રવેશ અને ગ્રામનિવાસ – ગ્રામ્ય થાણાં અને જાગૃતિ – સરકારી પ્રયત્નોની મૂળભૂત ખામી – ગ્રામોન્નતિ એટલે શાસ્ત્ર તથા પ્રયોગો – પ્રયોગો
|
૩ ગામડું અને ઉન્નતિપ્રકાર
|
૧૫
|
ઉન્નતિનો અર્થ – એક ગામડાનો ચિતાર – ગ્લાનિભર્યું ચિત્ર – ગ્રામોન્નતિના પ્રકાર – મૂડીવાદ અને સામ્યવાદ – આર્થિક ઉન્નતિ
|
૪ ખેતી—સુધારણા
|
૨૧
|
ખેતી ઉત્તમ ખરી ? – ભણેલાઓની નિષ્ફળતા – સુધારણાના ઈલાજ – ખેડૂતો અને ભણેલાઓનો સહકાર – યાંત્રિક શોધનો ઉપયોગ – વરસાદ – પાણીનાં સાધનો – કૂવા – તળાવોની દુરસ્તી – નદીઓના પાણીનો ઉપયોગ – નહેરો – ક્ષેત્રોના ટુકડા – જમીન એકજથ્થે કરવાની જરૂ૨ – જમીન મહેસુલની પદ્ધતિ, ભાગબટાઈ અને રૈયતવારી – બંને પદ્ધતિના દોષ – ખેતીવાડી કમીશન - સરકારી ખાતાં અને પ્રયોગક્ષેત્રો
|
પ્રકરણ
|
પૃષ્ઠ
|
– નવીન કૃષિ વસવાટ – ગણોત અને સાંથ – દેવાનું ભારણ - સારાંશ
|
૫ પશુ–સુધારણા
|
૩૩
|
પશુ અને કૃષિ – પશુ અને માનવ સંસ્કૃતિ – ગોપ ભૂમિકા – ગાય અને હિંદુ સંસ્કૃતિ – પશુના વર્ગ – પશુ પ્રત્યેનું વર્તન – ઢોર ઉછેરની વર્તમાન સ્થિતિ – ઢોરની ઉત્પત્તિનો પ્રશ્ન – ગોપાલન ( Dairy ) – રબારી – જાનવરોના વાળ તથા ઉન અને ગૃહઉદ્યોગ – ભારવાહક પશુઓ
|
૬ રસ્તા
|
૪૫
|
માલ ઉપજાવવો અને તેની વહેંચણી કરવી – જરુરિયાતો ઉપજાવવી અને તેનો ઉપયોગ કરવો – વેચાણ – ૨સ્તા – રસ્તાનું મહત્ત્વ - અવરજવરનાં સાધનો અને રસ્તા – રાજ્ય અને રસ્તો – જળમાર્ગ અને રેલમાગ – સહાયક અને ગ્રામરસ્તા – ગ્રામરસ્તાઓની વર્તમાન સ્થિતિ – રસ્તા-દુરસ્તીના ઉપાય – રસ્તા અને તંદુરસ્તી
|
૭ બજાર
|
૫૪
|
બજાર – ઉપયોગ જૂની વેચાણ વ્યવસ્થા – પદ્ધતિનો ચિતાર – લૂંટાતો ખેડૂત – કારખાનાં અને વેચાણ – વેચાણમાં નિયંત્રણ – ચાલુ બજારોનો વિકાસ – ખેડૂતોનાં સંગઠન – બજારની રૂપરેખા – બજાર – ખાતાં – ગ્રામોન્નતિ અને ખર્ચાળપણું
|
૮ ધીરધાર—શાહુકારી પદ્ધતિ
|
૬૪
|
શાહુકાર – ખેડૂતની જરૂરિયાત – ધીરધારનો ધંધો – કૃષિકાર અને શાહુકારનાં માનસ – શાહુકાર વિરૂદ્ધ ટીકા – શાહુકારી પદ્ધતિની ખામીઓ
|
પ્રકરણ
|
પૃષ્ઠ
|
૯ શાહુકારી પદ્ધતિ સુધારવાના પ્રયાસો
|
૭૩
|
શાહુકારી પદ્ધતિની મુશ્કેલીઓ – એ પદ્ધતિનો અનર્થ – વ્યાપારનું ધ્યેય નફો – હિંદની પરતંત્રતા અને વ્યાપાર – નિરૂપયોગી બનતી પદ્ધતિ – સુધારણા – માર્ગ – જમીનનું રક્ષણ – ગણોત નિયમન – ખેડૂતોના હાથમાં જ જમીન રાખવી – શરાફી ધંધાનું નિયંત્રણ – ખેડૂત કરજની તપાસણી – સહકાર્ય – ઇલાજોની જરૂરિયાત - ઈલાજોનું વર્ગીકરણ
|
૧૦ સહકાર્ય-એક વ્યાપારી પદ્ધતિ
|
૮૪
|
પરદેશી યોજના – મૂડી તથા મજુરીની તુલના – મૂડીવાદનું પરિણામ – સહકારનો વિજય – અંગ્રેજોના સ્પર્શનું પરિણામ – હિંદમાં સહકાર – સહકારનો વિકાસ - નગર સહકાર્ય - પ્રકારો – સહકાર્યને ટેકો – પ્રશ્નો – સહકારસાધુ કોઈ જાગ્યો નથી – વ્યવહાર – સહકાર અને જીવનમંત્ર
|
૧૧ સહકાર-વર્તમાન યોજના
|
૯૯
|
આર્થિક સિદ્ધાંત – શુભ તત્ત્વોનો સ્વીકાર – પ્રજામાંથી તેનો વિકાસ નથી – પ્રજાકીય પ્રવૃત્તિ – ધીરધારનું ક્ષેત્ર – ધીરધારથી આગળ વિકાસ – નગર સહકાર-Urban cooperation – ચારિત્ર્યની જરુર –
– ઉદ્દેશ – વહીવટ – કેળવણી – મૂડીવાદ ઉપર અંકુશ – વિશિષ્ટ સમાજરચના
|
૧૨ ગ્રામઉદ્યોગ
|
૧૦૭
|
ગ્રામઉદ્યોગ વિશે બે પ્રકારની વિચારસરણી – મોટા પાચા ઉપરના ઉદ્યોગોમાં પરવશતા – ગ્રામઉદ્યોગ એ આજનો પ્રશ્ન – તાત્કાલિક અર્થશાસ્ત્ર – બદલાયલી પરિસ્થિતિ – ગ્રામઉદ્યોગ-તાકાલિન આર્થિક કાર્યક્રમ
|
પ્રકરણ
|
પૃષ્ઠ
|
– ગ્રામઉદ્યોગના પ્રકાર – નવીનતાની જરુર – ઉદ્યોગોના નાશનું પરિણામ
|
૧૩ ગ્રામઉદ્યોગ
|
૧૧૪
|
ઉદ્યોગોનો ઇતિહાસ – પર્યટનપ્રિય હિંદવાસી – સંસ્કાર સંબંધ – વહાણ બનાવટ – મોટા ઉદ્યોગો – ગ્રામઉદ્યોગો – યંત્રવાદ – યંત્રવાદની હિંદ ઉપર અસર
|
૧૪ ગૃહઉદ્યોગનું વર્ગીકરણ
|
૧૨૦
|
ગૃહઉદ્યોગનું મહત્વ – ગૃહઉદ્યોગોના વિભાગ – પોષણુના અંગના – કૃષિ ઉપયોગી – ઘરકામના ઉદ્યોગો – કૌટુમ્બીક સંપત્તિ વધારનારા – કલાપ્રધાન ગૃહઉદ્યોગ – ગૃહઉદ્યોગ અને હિંદનો શ્રીમંત વર્ગ – ગરીબવર્ગ
અને ગૃહઉદ્યોગ – દસકાનો પ્રયોગ
|
૧૫ સ્વદેશી શા માટે ?
|
૧૨૮
|
સ્વદેશી આંદોલન – બંગભંગથી ગાંધીયુગ સુધી – સ્વદેશીને ટેકો – ગરીબી ટાળવા સ્વદેશી – પરદેશ જતું અઢળક નાણું બચાવવા સ્વદેશી – હિંદનાં જ સાધનો વડે સમૃદ્ધ થવા માટે સ્વદેશી – સંસ્કાર સ્વાતંત્ર્ય માટે સ્વદેશી – સ્વાભિમાન, સ્વદેશાભિમાન તથા જગતકલ્યાણની ભાવના અર્થે સ્વદેશી – આજથી જ સ્વદેશી
|
૧૬ સામાજિક ઉન્નત્તિ
|
૧૩૪
|
અર્થ અને સમાજનું પરસ્પર અવલંબન – પરાધીન પ્રજાનું અર્થશાસ્ત્ર – વ્યક્તિ અને સમાજ – તંદુરસ્તી – કેળવણી – આગેવાની – કલાદૃષ્ટિ – ગ્રામજીવન પ્રત્યે મમત્ત્વ
|
પ્રકરણ
|
પૃષ્ઠ
|
૧૭ આરોગ્યરક્ષણ
|
૧૪૬
|
ગામડાંની તંદુરસ્તી – રોગ અને આરોગ્ય – ચોંકાવનારા આંકડા – ગામ અને શહેર – ગામ અને શહેરના તફાવત – તફાવત – ગામડાંની ઘીચ વસતી – આંકડા – સંકડાશ – સ્વચ્છ પાણી
|
૧૮ સ્વચ્છતા
|
૧૫૨
|
દેહરચના અને સ્વચ્છતા – આપણી ગંદી ટેવો – સભ્યતા અને સ્વચ્છતા – શહેરો અને ગામડાં – સ્વચ્છતા અને અંગમહેનત – સ્વચ્છતાના ધંધાદારીઓની ખોટ – સ્વચ્છતાની વિગત – કપડાં અને સ્વચ્છતા – વસ્ત્રોની અતિશયતા – ગૃહસ્વચ્છતા – ગ્રામસ્વચ્છતા –સ્વચ્છતા એટલે આરોગ્ય
|
૧૯ આંગણું
|
૧૬૩
|
કંકુલીપ્યાં આંગણાં – ઉચ્ચ કોમોની બેકાળજી – સુંદર આંગણાથી ઉપજતું સુંદર માનસ – પવિત્ર પ્રસંગો અને આંગણું – ગરીબીનું બહાનું – આંગણું અને અંગમહેનત – સ્વચ્છતામાં રહેલી સહેલાઈ – જૂનો યુગ – પારસીઓનાં આંગણાં – દક્ષણિ કુટુંબોનાં આંગણાં ૧૧ સ્વચ્છતાનો નિશ્ચય
|
૨૦ શેરી અને ગામ
|
૧૭૧
|
સાખપડોશી – બીજી શેરી – સ્વચ્છતા અને અંગમહેનત – સ્ત્રીઓ અને અંગમહેનત – કચરો નાખવા મુકરર જગા – ગામાત સ્વચ્છતા – ગ્રામરચનામાં યોજનાનો અભાવ – નવાં ગામ અને પરાં – પાદર – ગુજરાતની સગવડ – ગ્રામસ્વચ્છતા – સમગ્ર વિચાર
|
પ્રકરણ
|
પૃષ્ઠ
|
ર૧ આરોગ્યરક્ષણ અને જીવજંતુ
|
૧૮૪
|
રોગ ન થાય એવી સાવચેતી – સાવચેતીનું માપ – માખી અને મચ્છર – ચલાવી લેવાની ટેવ – માખી અને મચ્છરરહિત ગ્રામનિવાસ – નાની બાબતોનાં ભયંકર પરિણામ – જંતુ ઉપદ્રવ દૂર કરવાનાં સાધનો – આરોગ્યનાં ભયસ્થાનો – અન્ય જંતુઓ – જંતુવિનાશ – સાદા ઈલાજો
|
૨૨ રોગનિવારણ
|
૧૯૨
|
રોગના ઈલાજ – જૂની ગ્રામવૈદ્ય સંસ્થા – ડાક્ટરો – સેવાભાવનાનો અભાવ – ગ્રામાભિમુખ વૈદ્યકીય સારવાર – હકીમી અને આયુર્વેદિક પદ્ધતિ – ગામડે સારવાર પહોંચાડવાની રીત – સોંઘી દવા – ગ્રામ આગેવાનો
|
૨૩ ખોરાક, બાળઉછેર અને કેળવણી
|
૨૦૧
|
ખોરાક – પ્રજીવનક-વિટેમિન્સ – મિશ્રણ અને વિવિધતા જ ધનિક વર્ગનો ખોરાક – ખોરાકનો અભાવ અને આરોગ્ય – પૂરતા ખોરાકનો અભાવ – ખોરાક અને તેમાં રહેલાં તત્ત્વો – માંસાહાર – જમવાનું મહત્ત્વ – વસતિની વૃદ્ધિ – સાધનોની વૃદ્ધિનો અભાવ – ઉદ્યોગનો અભાવ – સરકારી નોકરીની મર્યાદા – સંતતિનિયમન – બાળક – સુવાવડો અને મરણપ્રમાણ – શિક્ષિત દાયણો – બાળજન્મ પૂર્વે સારવાર – બાળઉછેર – કેળવણી દ્વારા કાચાપલટ – કેળવણી એટલે ? – અજ્ઞાન-અભણપણું – ગ્રામ કેળવણી – સામાન્ય જ્ઞાન – વર્ધા યોજના – કેળવણીની અસર – કેળવણીનો આદર
|
૨૪ ગ્રામજીવન અને વ્યાયામ
|
૨૧૫
|
ગ્રામજીવનની કસોટીઓ – વ્યાયામનો ઉદ્દેશ – વ્યાયામ : આરોગ્ય વિભાગનો વિભાગ
|
પ્રકરણ
|
પૃષ્ઠ
|
સોંઘો વ્યાયામ – સામાન્ય સાધનો – સમાજ અને વ્યાયામ – પશ્ચિમનો વ્યાયામ – ગુજરાત અને વ્યાયામ – દક્ષિણની વ્યાયામપ્રિયતા – વ્યાયામ પ્રકાર – સાદી પદ્ધતિ – કવાયત – ગ્રામજનતા અને વ્યાયામ – સ્વરક્ષણ અને વ્યાયામ – પરરક્ષણ – વ્યાયામ અને આનંદ – એક કલ્પના – લશ્કરી શિક્ષણ - અહિંસા અને વ્યાયામ – કેટલીક મુશ્કેલીઓ – સમયનો અભાવ – નિ:રસ એકધાર્યાં કામ – સામુદાયિક વ્યાયામ – સ્ત્રીઓ અને વ્યાયામ – વ્યાયામના ગ્રામજીવનને લાભ – ગામડે ગામડે વ્યાયામ – સંમેલનો
|
૨૫ ગ્રામનેતૃત્વ : ગામડાંના આગેવાનો
|
૨૩૩
|
આગેવાનીની ખામી – ચાલુ આગેવાનોની અપાત્રતા – જેવો આગેવાન તેવું ગામડું – આગેવાનોના પ્રકાર – વતનદાર-ઇનામદાર – નિરર્થક આગેવાની – શાહુકાર – શાહુકારનું ધ્યેય – ગ્રામજીવન અને ધ્યેયનો વિરોધ – જમીનદાર શાહુકાર – તેમની આગેવાનીના ગેરલાભ – રાજસત્તાના પ્રતિનિધિઓ – શિક્ષક – પંચો – સરકારી કામમાં રહેલી મૂળભૂત ખામી – સત્તાનું દુરૂપયોગ તરફ વલણ – સત્તાનું ગ્રામજીવન પર પરિણામ – તલાટી – શિક્ષક – ચૌદશિયા – નેતૃત્વની કંગાલિયત – સેવાભાવના – ગ્રામોન્નતિ એટલે જીવનભરની તૈયારી – સ્થાયી નિવાસ – કેળવણી – શરીરબળ – સહનશક્તિ – યોજના – શક્તિ – ચારિત્ર્ય – પૈસા સબંધી ચોખવટ – સ્વાર્થત્યાગ – કીર્તિલોભ – નેતૃત્વની પરિક્ષા
|
૨૬ ગ્રામજીવનના પ્રદર્શનનો સહજ ખ્યાલ
|
૨૫૨
|
પ્રદર્શન – ભૌગોલિક વિચારો – અંગશૃંગાર – વિશિષ્ટ
|
પ્રકરણ
|
પૃષ્ઠ
|
મુખ અને વસ્ત્રવાળી જનતા – ધંધાદારી લોકો – ગૃહરચના અને ગૃહશૃંગાર – વિશિષ્ટ દૃશ્યો - કલામય દૃશ્યો
|
૨૭ આદર્શ ગામડું
|
૨૬૨
|
ગ્રામોન્નતિનું ધ્યેય – આદર્શ ગામ – નિરાશાવાદ – કામ દુર્ઘટ પણ અશકય નહિ – ગામડાંનો અને જગતનો સંબધ – આદર્શ એટલે ? – આદર્શ ગામની કલ્પના – વ્યાવહારિક જરૂરિયાતો – સુક્ષ્મ જરૂરિયાતો – અવલોકન – કાર્યક્રમ – ઉપયોગ, જ્ઞાન અને સૌન્દર્ય એ ત્રણ વિભાગમાં વહેચાયેલું ગ્રામજીવન – બગીચો – ઉત્સવ – ગૃહશૃંગાર – આંગણાનો શૃંગાર – ગ્રામ શૃંગાર – સૌન્દર્ય તત્ત્વો – મુશ્કેલ છતાં શક્ય – ગામડું એ દેશનો આયનો – આદર્શ સિદ્ધિ
|
૨૮ ગ્રામોન્નતિના માર્ગ
|
૨૮૧
|
સહુનો ખપ – નોકરશાહી – શાહુકાર – જમીનદાર – ગ્રામજીવનના આત્માની સંભાળ – ગ્રામજનતાનો સ્વાશ્રય – કેન્દ્ર સ્થાપના – સામાન્ય સહાયના માર્ગ – ધૂન – થોડું થોડું કાર્ય – મંડળ – ગ્રામોન્નતિ રમત નથી – કાર્યક્રમ – શહેર અને ગામડાં – ગામડું આપણું દેવમંદિર
|
|