સૂચિ:Jail-Officeni.pdf

Transclusion_Status_Detection_Tool
વિકિસ્રોતમાંથી

જેલ-ઑફિસની બારી




ઝવેરચંદ મેઘાણી



પ્રાપ્તિસ્થાન
ગૂર્જર સાહિત્ય ભવન
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-380001
ફોન : 079-22144663, 22149660
e-mail : goorjar@yahoo.com • web : gurjarbooksonline.com

સંસ્કાર સાહિત્ય મંદિર
5, N.B.C.C. હાઉસ,
સહજાનંદ કોલેજ પાસે
પૉલિટેકનિક
અમદાવાદ-380015
ફોન : 079-26304259

ગૂર્જર સાહિત્ય પ્રકાશન
102, લેન્ડમાર્ક બિલ્ડિંગ, યઇટેનિયમ
સિટી સેન્ટર પાસે, સીમા હોલની સામે
100 ફૂટ ચંડ, પ્રહલાદનગર, અમદાવાદ-15
ફોન : 26934340, મો. 9825268759
ઈ-મેલ : gurjarprakashan@gmail.com

ક્રમ

નિવેદન [4]
કેદીનું કલ્પાંત [7]
1. આંસુની મહેફિલ 3
2. વાલિયાની દીચરી 10
3. હરખો ઢેડો 14
4. ઉપદેશક દાદા 17
5. સહુનો ‘સાલો’ 22
6. દલબહાદુર પંજાબી 26
7. મારો ભૈ ક્યાં ! 35
8. ફટકાની લજ્જત 39
9. દાક્તર દાદા 45
10. ‘ઔર કુછ ?’ 53
11. એક નવી યોજના 57
12. જોર કિતના ? 61
13. હરામના હમેલ 66
14. નવો ઉપયોગ 71
15. ઉપદેશિકા 77
16. ફાંસી 80
17. દયાળજી 88
18. મૃત્યુની અદબ 91
19. ફાંદાળો ભીલ 96
20. શું સાચું ! 99
21. લાશ મિલ જાયગા ! 106
22. રાજકેદીની રોજનીશી 113
23. જેમલાનો કાગળ 119
મેઘાણી-સાહિત્ય 125