સૂચિ ચર્ચા:Pratimao.pdf
ભૂલશુદ્ધિ પરિયોજના[ફેરફાર કરો]
આ પરિયોજનામાં અક્ષરાંકન એટલેકે ટાયપિંગ કરવાનું નથી. ટાયપિંગ કરેલા પાનાં પહેલેથી ઉપલબ્ધ છે, આપણે માત્ર ભૂલશુદ્ધિ જ કરવાની છે.
ઢાંચો[ફેરફાર કરો]
- વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- આપેલા પાનાની ભૂલ શુદ્ધિ થઈ જાય ત્યારે, પાનાની નીચે આપેલ "પાનાની સ્થિતિ" પર પીળા રંગના બટન પર ટીક કરવું
- સહકાર બદલ આભાર.
પરિયોજનામાં જોડાવા માટે[ફેરફાર કરો]
--સુશાંત સાવલા ૧૩:૨૨, ૨૩ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
--kjthaker ૧૪:૩૦, ૨૩ ડિસેમ્બર ૨૦૧૮ (IST) ---Amvaishnav (ચર્ચા) ૨૦:૫૩, ૨૩ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
પુસ્તકની લિંક[ફેરફાર કરો]
વિકિ સ્રોત પર પુસ્તકના સ્કેન પાનાની યાદી
પૃષ્ઠ વહેંચણી[ફેરફાર કરો]
શરૂઆતના પાના[ફેરફાર કરો]
- પૃષ્ઠ૧ થી ૫--kjthaker ૧૪:૩૦, ૨૩ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૬ થી ૧૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૫૬, ૨૩ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૧૧ થી ૧૨ Prashant Subhashchandra Salunke (ચર્ચા) 12:15, 2 જાન્યુઆરી ૨૦૧૯ (IST)
મૂળ કથા[ફેરફાર કરો]
- પૃષ્ઠ૧ થી ૫--kjthaker ૧૪:૪૫, ૨૩ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૬ થી ૧૦--kjthaker ૧૮:૫૦, ૨૪ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૧૧ થી ૧૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૩૨, ૨૫ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૧૬ થી ૨૦--kjthaker ૧૭:૩૦, ૨૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૨૧ થી ૨૫--સુશાંત સાવલા ૧૭:૩૭, ૨૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૨૬ થી ૩૦--સુશાંત સાવલા ૨૦:૫૮, ૨૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૩૧ થી ૩૫--સુશાંત સાવલા ૨૦:૫૮, ૨૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૩૬ થી ૪૦--kjthaker ૧૮:૩૦, ૨૭ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૪૧ થી ૪૫--સુશાંત સાવલા ૨૨:૪૬, ૨૭ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૪૫ થી ૫૦--kjthaker ૧૬:૦૫, ૨૮ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૫૧ થી ૫૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૦૮, ૨૮ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૫૬ થી ૬૦--સુશાંત સાવલા ૨૨:૧૬, ૨૮ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૬૧ થી ૬૫--kjthaker ૧૯:૨૦, ૨૯ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૬૬ થી ૭૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૦૬, ૨૯ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૭૧ થી ૭૫--સુશાંત સાવલા ૧૩:૧૦, ૩૦ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૭૬ થી ૮૦--સુશાંત સાવલા ૧૪:૦૩, ૩૦ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૮૧ થી ૮૫--સુશાંત સાવલા ૨૦:૦૯, ૩૦ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૮૬ થી ૯૦--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૩, ૩૦ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૯૧ થી ૯૫--kjthaker ૧૧:૫૦, ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૯૬ થી ૧૦૦--kjthaker ૧૭:૦૦, ૦૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- પૃષ્ઠ૧૦૧ થી ૧૦૫--kjthaker ૧૭:૪૦, ૦૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- પૃષ્ઠ૧૦૬ થી ૧૧૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૦૨, ૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- પૃષ્ઠ૧૧૧ થી ૧૧૫ --[[સભ્ય:prashbjp22|Prashant (IST)
- પૃષ્ઠ૧૧૬ થી ૧૨૦--hashchandra Salunke (ચર્ચા) 12:15, 2 જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- પૃષ્ઠ૧૨૧ થી ૧૨૫--kjthaker ૧૭:૪૦, ૦૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- પૃષ્ઠ૧૨૬ થી ૧૩૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૦૯, ૨ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- પૃષ્ઠ૧૩૧ થી ૧૩૫--kjthaker ૧૬:૩૫, ૦૩ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- પૃષ્ઠ૧૩૬ થી ૧૪૦--kjthaker ૧૭:૪૦, ૦૩ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- પૃષ્ઠ૧૪૧ થી ૧૪૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૦૭, ૩ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- પૃષ્ઠ૧૪૬ થી ૧૫૦--સુશાંત સાવલા ૦૭:૪૮, ૪ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- પૃષ્ઠ૧૫૧ થી ૧૫૫--kjthaker ૧૬:૦૫, ૦૪ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- પૃષ્ઠ૧૫૬ થી ૧૬૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૧૦, ૪ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- પૃષ્ઠ૧૬૧ થી ૧૬૫--kjthaker ૧૭:૫૫, ૦૫ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- પૃષ્ઠ૧૬૬ થી ૧૭૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૨૨, ૫ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- પૃષ્ઠ૧૭૧ થી ૧૭૨ Prashant Subhashchandra Salunke (ચર્ચા) 12:15, 2 જાન્યુઆરી ૨૦૧૯ (IST)
મિત્રો, જે પાનું આપ ભૂલશુદ્ધિ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.'
પૃષ્ઠ ક્રમાંક[ફેરફાર કરો]
પુસ્તકના પાનામાં પૃષ્ઠ ક્રમાંક ઉમેરવા માટે એક ખાસ સુવિધા ઉપલબ્ધ છે. આ માટે "ફેરફાર કરો" એટલે કે ઍડિટ મોડમાં મથાળાની નીચે આપેલ બટનમાં છેલ્લું બટન (વિકલ્પ) છે "પ્રૂફરીડ સાધનો" તેને દબાવો. ત્યાર બાદ નીચેની પંક્તિમાં [+] જેવું એક બટન (વિકલ્પ) દેખાશે તેને દબાવો. આમ કરતાં હેડર અને ફુટર ખુલશે. આ હેડર કે ફુટરમાં પુસ્તકના પાના નંબર, દરેક પાને આવતું પુસ્તક કે પ્રકરણનું નામ લખી શકાય છે.
આપણે જ્યારે પુસ્તક બનાવીએ છીએ ત્યારે તે પુસ્તક પ્રકરણ અનુસાર ચાલે છે, જો આપણે પાના નંબર મુખ્ય ગધ કે પધના ભાગમાં મુકીએ તો પુસ્તક બનાવીશું ત્યારે પ્રકરનમાં વચ્ચે વચ્ચે તે પાના નંબર આવી તકલીફ આપશે. તે ન આવે તે માટે આ ખાસ ગોઠવણ છે. --Sushant savla (talk)