સૂચિ ચર્ચા:Rasdhar 3 B.pdf
ભૂલશુદ્ધિ પરિયોજના[ફેરફાર કરો]
આ પરિયોજનામાં અક્ષરાંકન એટલેકે ટાયપિંગ કરવાનું નથી. ટાયપિંગ કરેલા પાનાં પહેલેથી ઉપલબ્ધ છે, આપણે માત્ર ભૂલશુદ્ધિ જ કરવાની છે.
ઢાંચો[ફેરફાર કરો]
- વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- આપેલા પાનાની ભૂલ શુદ્ધિ થઈ જાય ત્યારે, પાનાની નીચે આપેલ "પાનાની સ્થિતિ" પર પીળા રંગના બટન પર ટીક કરવું
- સહકાર બદલ આભાર.
પરિયોજનામાં જોડાવા માટે[ફેરફાર કરો]
--kjthaker ૧૧:૩૦, ૦૨ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
Amvaishnav (ચર્ચા) ૨૦:૩૨, ૪ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
પુસ્તકની લિંક[ફેરફાર કરો]
વિકિ સ્રોત પર પુસ્તકના સ્કેન પાનાની યાદી
પૃષ્ઠ વહેંચણી[ફેરફાર કરો]
- પૃષ્ઠ૬૮ થી ૭૨--kjthaker (ચર્ચા) ૧૧:૩૦, ૦૩ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૭૩ થી ૭૭--kjthaker (ચર્ચા)૧૪.૩૦, ૦૪ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૭૮ થી ૮૨--Amvaishnav (ચર્ચા) ૨૦:૩૨, ૪ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૮૩ થી ૮૭--kjthaker (ચર્ચા)૧૨.૦૦, ૦૫ ડિસેમ્બર ૨૦૧૬(IST)
- પૃષ્ઠ૮૮ થી ૯૨--kjthaker (ચર્ચા)૧૩.૪૫ ૦૫ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૯૩ થી ૯૭--Amvaishnav (ચર્ચા) ૨૦:૩૦, ૫ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૯૮ થી ૧૦૨--kjthaker (ચર્ચા) ૧૫:૩૦, ૦૬ ડિસેમ્બર (IST)
- પૃષ્ઠ૧૦૩ થી ૧૦૭--Amvaishnav (ચર્ચા) ૨૦:૨૩, ૬ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૧૦૮ થી ૧૧૨--kjthaker (ચર્ચા) ૧૯:૩૦, ૦૭ ડિસેમ્બર (IST)
- પૃષ્ઠ૧૧૩ થી ૧૧૯--Amvaishnav (ચર્ચા) ૨૦:૩૧, ૭ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૧૧૮ થી ૧૨૨--kjthaker (ચર્ચા) ૧૭:૫૫, ૦૮ ડિસેમ્બર (IST)
- પૃષ્ઠ૧૨૩ થી ૧૨૯--Amvaishnav (ચર્ચા) ૨૦:૩૭, ૮ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૧૨૮ થી ૧૩૨--kjthaker (ચર્ચા) ૧૮:૨૦, ૦૯ ડિસેમ્બર (IST)
- પૃષ્ઠ૧૩૩ થી ૧૩૯--Amvaishnav (ચર્ચા) ૨૦:૪૦, ૯ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૧૩૮ થી ૧૪૨--kjthaker (ચર્ચા) ૧૪:૧૫, ૧૦ ડિસેમ્બર (IST)
- પૃષ્ઠ૧૪૩ થી ૧૪૯--Amvaishnav (ચર્ચા) ૨૨:૨૯, ૧૦ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૧૪૮ થી ૧૫૨--kjthaker (ચર્ચા) ૧૩:૪૫, ૧૧ ડિસેમ્બર (IST)
- પૃષ્ઠ૧૫૩ થી ૧૫૮--kjthaker (ચર્ચા) ૨૨:૧૫, ૧૨ ડિસેમ્બર (IST)
- પૃષ્ઠ૧૫૮ થી ૧૬૦--kjthaker (ચર્ચા) ૧૨:૧૫, ૧૩ ડિસેમ્બર (IST)
આ ભાગ પૂઓ થતાં છેવટનો ભાગ સૌરાષ્ટ્રની રસધાર ૩ (C) લેવા વિનંતિ.
મિત્રો, જે પાનું આપ ભૂલશુદ્ધિ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.'
પૃષ્ઠ ક્રમાંક[ફેરફાર કરો]
પુસ્તકના પાનામાં પૃષ્ઠ ક્રમાંક ઉમેરવા માટે એક ખાસ સુવિધા ઉપલબ્ધ છે. આ માટે "ફેરફાર કરો" એટલે કે ઍડિટ મોડમાં મથાળાની નીચે આપેલ બટનમાં છેલ્લું બટન (વિકલ્પ) છે "પ્રૂફરીડ સાધનો" તેને દબાવો. ત્યાર બાદ નીચેની પંક્તિમાં [+] જેવું એક બટન (વિકલ્પ) દેખાશે તેને દબાવો. આમ કરતાં હેડર અને ફુટર ખુલશે. આ હેડર કે ફુટરમાં પુસ્તકના પાના નંબર, દરેક પાને આવતું પુસ્તક કે પ્રકરણનું નામ લખી શકાય છે.
આપણે જ્યારે પુસ્તક બનાવીએ છીએ ત્યારે તે પુસ્તક પ્રકરણ અનુસાર ચાલે છે, જો આપણે પાના નંબર મુખ્ય ગધ કે પધના ભાગમાં મુકીએ તો પુસ્તક બનાવીશું ત્યારે પ્રકરનમાં વચ્ચે વચ્ચે તે પાના નંબર આવી તકલીફ આપશે. તે ન આવે તે માટે આ ખાસ ગોઠવણ છે. --Sushant savla (talk)