સૂચિ ચર્ચા:Rasdhar 3 C.pdf
ભૂલશુદ્ધિ પરિયોજના[ફેરફાર કરો]
આ પરિયોજનામાં અક્ષરાંકન એટલેકે ટાયપિંગ કરવાનું નથી. ટાયપિંગ કરેલા પાનાં પહેલેથી ઉપલબ્ધ છે, આપણે માત્ર ભૂલશુદ્ધિ જ કરવાની છે.
ઢાંચો[ફેરફાર કરો]
- વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- આપેલા પાનાની ભૂલ શુદ્ધિ થઈ જાય ત્યારે, પાનાની નીચે આપેલ "પાનાની સ્થિતિ" પર પીળા રંગના બટન પર ટીક કરવું
- સહકાર બદલ આભાર.
પરિયોજનામાં જોડાવા માટે[ફેરફાર કરો]
--kjthaker ૧૨:૨૦, ૧૪ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
પુસ્તકની લિંક[ફેરફાર કરો]
વિકિ સ્રોત પર પુસ્તકના સ્કેન પાનાની યાદી
પૃષ્ઠ વહેંચણી[ફેરફાર કરો]
- પૃષ્ઠ૧૬૧ થી ૧૬૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૨૪, ૧૪ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૧૬૬ થી ૧૭૦--kjthaker ૧૨:૨૦, ૧૪ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૧૭૧ થી ૧૭૫--kjthaker ૧૪:૩૦, ૧૪ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૧૭૬ થી ૧૮૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૨૪, ૧૪ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૧૮૧ થી ૧૮૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૦૭, ૧૫ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૧૮૬ થી ૧૯૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૧૦, ૧૬ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૧૯૧ થી ૧૯૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૧૩, ૧૭ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૧૯૬ થી ૨૦૦--kjthaker ૨૨:૧૫, ૧૭ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૨૦૧ થી ૨૦૫--kjthaker ૧૭:૦૫, ૧૯ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૨૦૬ થી ૨૧૦--Amvaishnav (ચર્ચા) ૨૧:૪૬, ૨૧ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૨૧૧ થી ૨૧૫--kjthaker ૧૩:૫૦, ૨૨ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૨૧૬ થી ૨૨૦--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૯, ૨૨ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૨૨૧ થી ૨૨૫--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૭, ૨૩ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૨૨૫ થી ૨૩૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૩૭, ૨૪ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૨૩૧ થી ૨૩૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૨૭, ૨૬ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૨૩૬ થી ૨૪૦--સુશાંત સાવલા ૨૦:૪૩, ૨૬ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૨૪૧ થી ૨૪૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૩૧, ૨૭ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૨૪૬ થી ૨૫૦--kjthaker ૧૮:૦૦, ૨૮ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૨૫૧ થી ૨૫૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૩૭, ૨૮ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- પૃષ્ઠ૨૫૬ થી ૨૬૦--kjthaker ૧૮:૩૦, ૨૯ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
મિત્રો, જે પાનું આપ ભૂલશુદ્ધિ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.'
પૃષ્ઠ ક્રમાંક[ફેરફાર કરો]
પુસ્તકના પાનામાં પૃષ્ઠ ક્રમાંક ઉમેરવા માટે એક ખાસ સુવિધા ઉપલબ્ધ છે. આ માટે "ફેરફાર કરો" એટલે કે ઍડિટ મોડમાં મથાળાની નીચે આપેલ બટનમાં છેલ્લું બટન (વિકલ્પ) છે "પ્રૂફરીડ સાધનો" તેને દબાવો. ત્યાર બાદ નીચેની પંક્તિમાં [+] જેવું એક બટન (વિકલ્પ) દેખાશે તેને દબાવો. આમ કરતાં હેડર અને ફુટર ખુલશે. આ હેડર કે ફુટરમાં પુસ્તકના પાના નંબર, દરેક પાને આવતું પુસ્તક કે પ્રકરણનું નામ લખી શકાય છે.
આપણે જ્યારે પુસ્તક બનાવીએ છીએ ત્યારે તે પુસ્તક પ્રકરણ અનુસાર ચાલે છે, જો આપણે પાના નંબર મુખ્ય ગધ કે પધના ભાગમાં મુકીએ તો પુસ્તક બનાવીશું ત્યારે પ્રકરનમાં વચ્ચે વચ્ચે તે પાના નંબર આવી તકલીફ આપશે. તે ન આવે તે માટે આ ખાસ ગોઠવણ છે. --Sushant savla (talk)