સૂચિ ચર્ચા:Thag.pdf

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

ભૂલશુદ્ધિ પરિયોજના[ફેરફાર કરો]

આ પરિયોજનામાં અક્ષરાંકન એટલેકે ટાયપિંગ કરવાનું નથી. ટાયપિંગ કરેલા પાનાં પહેલેથી ઉપલબ્ધ છે, આપણે માત્ર ભૂલશુદ્ધિ જ કરવાની છે.

ઢાંચો[ફેરફાર કરો]

 1. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
 2. આપેલા પાનાની ભૂલ શુદ્ધિ થઈ જાય ત્યારે, પાનાની નીચે આપેલ "પાનાની સ્થિતિ" પર પીળા રંગના બટન પર ટીક કરવું
સહકાર બદલ આભાર.

પરિયોજનામાં જોડાવા માટે[ફેરફાર કરો]

--kjthaker ૧૨.૧૫ નવેમ્બર ૨૦૧૭

--Amvaishnav (ચર્ચા) ૨૦:૨૪, ૨૦ નવેમ્બર ૨૦૧૭ (IST)

પુસ્તકની લિંક[ફેરફાર કરો]

વિકિ સ્રોત પર પુસ્તકના સ્કેન પાનાની યાદી

પૃષ્ઠ વહેંચણી[ફેરફાર કરો]

શરૂઆતના પાના[ફેરફાર કરો]

 • પૃષ્ઠ1 થી 5--kjthaker ૧૨.૧૫ નવેમ્બર ૨૦, ૨૦૧૭
 • પૃષ્ઠ6 થી 8--kjthaker ૧૪.૦૦ નવેમ્બર ૨૦, ૨૦૧૭

મૂળ કથા[ફેરફાર કરો]

 • પૃષ્ઠ થી ૫--kjthaker ૧૫.૪૫, નવેમ્બર ૨૦, ૨૦૧૭
 • પૃષ્ઠ થી ૧૦--kjthaker ૧૬.૧૫, નવેમ્બર ૨૦, ૨૦૧૭
 • પૃષ્ઠ૧૧ થી ૧૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૨૪, ૨૦ નવેમ્બર ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૧૬ થી ૨૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૨૦, ૨૧ નવેમ્બર ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૨૧ થી ૨૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૧૮, ૨૨ નવેમ્બર ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૨૬ થી ૩૦--kjthaker ૧૧.૫૦, નવેમ્બર ૨૩, ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૩૧ થી ૩૫--kjthaker ૧૭.૦૫, નવેમ્બર ૨૩, ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૩૬ થી ૪૦--kjthaker ૧૭.૪૫, નવેમ્બર ૨૩, ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૪૧ થી ૪૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૧૬, ૨૩ નવેમ્બર ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૪૬ થી ૫૦--kjthaker ૧૦.૪૫, નવેમ્બર ૨૪, ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૫૧ થી ૫૫--kjthaker ૧૫.૧૫, નવેમ્બર ૨૫, ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૫૬ થી ૬૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૦૬, ૨૫ નવેમ્બર ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૬૧ થી ૬૫--kjthaker ૧૯.૦૦, નવેમ્બર ૨૬, ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૬૬ થી ૭૦--Amvaishnav (ચર્ચા) ૨૨:૦૫, ૨૬ નવેમ્બર ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૭૧ થી ૭૫--kjthaker ૧૦.૪૫, નવેમ્બર ૨૭, ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૭૬ થી ૮૦--Amvaishnav (ચર્ચા) ૨૧:૫૫, ૨૭ નવેમ્બર ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૮૧ થી ૮૫--kjthaker ૧૨.૧૦, નવેમ્બર ૨૮, ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૮૬ થી ૯૦--Amvaishnav (ચર્ચા) ૨૨:૦૪, ૨૮ નવેમ્બર ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૯૧ થી ૯૫--kjthaker ૧૪.૩૦, નવેમ્બર ૨૯, ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૯૬ થી ૧૦૦--kjthaker ૧૪.૩૦, નવેમ્બર ૩૦, ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૧૦૧ થી ૧૦૫--kjthaker ૧૬.૦૦, નવેમ્બર ૩૦, ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૧૦૬ થી ૧૧૦--kjthaker ૧૩.૩૦, ડીસેમ્બર ૦૧, ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૧૧૧ થી ૧૧૫--સુશાંત સાવલા ૧૨:૦૭, ૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૧૧૬ થી ૧૨૦--kjthaker ૧૩.૩૫, ડીસેમ્બર ૦૨, ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૧૨૧ થી ૧૨૫--Amvaishnav (ચર્ચા) ૧૯:૪૫, ૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૧૨૬ થી ૧૩૦--kjthaker ૧૫.૫૦, ડીસેમ્બર ૦૩, ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૧૩૧ થી ૧૩૫--Amvaishnav (ચર્ચા) ૨૧:૨૪, ૩ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૧૩૬ થી ૧૪૦--kjthaker ૧૫.૧૦, ડીસેમ્બર ૦૪, ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૧૪૧ થી ૧૪૫--kjthaker ૧૬.૦૫, ડીસેમ્બર ૦૪, ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૧૪૬ થી ૧૫૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૧૯, ૪ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૧૫૧ થી ૧૫૫--kjthaker ૧૪.૧૦, ડીસેમ્બર ૦૫, ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૧૫૬ થી ૧૬૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૨૪, ૫ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૧૬૧ થી ૧૬૫--kjthaker ૧૧.૨૦, ડીસેમ્બર ૦૬, ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૧૬૬ થી ૧૭૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૨૫, ૬ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૧૭૧ થી ૧૭૫--kjthaker ૧૩.૫૦, ડીસેમ્બર ૦૭, ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૧૭૬ થી ૧૮૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૧૪, ૭ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૧૮૧ થી ૧૮૫--kjthaker ૧૫.૪૫, ડીસેમ્બર ૦૮, ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૧૮૬ થી ૧૯૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૧૨, ૮ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૧૯૧ થી ૧૯૫--kjthaker ૧૩.૪૦, ડીસેમ્બર ૦૯, ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૧૯૬ થી ૨૦૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૫૫, ૯ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૨૦૧ થી ૨૦૫--Amvaishnav (ચર્ચા) ૧૯:૫૨, ૧૦ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૨૦૬ થી ૨૧૦--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૬, ૧૧ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૨૧૧ થી ૨૧૫--kjthaker ૧૪.૩૫, ડીસેમ્બર ૧૨, ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૨૧૬ થી ૨૨૦--kjthaker ૧૬.૨૫, ડીસેમ્બર ૧૩, ૨૦૧૭ (IST)
 • પૃષ્ઠ૨૨૧ થી ૨૨૫--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૭, ૧૩ ડિસેમ્બર ૨૦૧૭ (IST)

મિત્રો, જે પાનું આપ ભૂલશુદ્ધિ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.'

પૃષ્ઠ ક્રમાંક[ફેરફાર કરો]

પુસ્તકના પાનામાં પૃષ્ઠ ક્રમાંક ઉમેરવા માટે એક ખાસ સુવિધા ઉપલબ્ધ છે. આ માટે "ફેરફાર કરો" એટલે કે ઍડિટ મોડમાં મથાળાની નીચે આપેલ બટનમાં છેલ્લું બટન (વિકલ્પ) છે "પ્રૂફરીડ સાધનો" તેને દબાવો. ત્યાર બાદ નીચેની પંક્તિમાં [+] જેવું એક બટન (વિકલ્પ) દેખાશે તેને દબાવો. આમ કરતાં હેડર અને ફુટર ખુલશે. આ હેડર કે ફુટરમાં પુસ્તકના પાના નંબર, દરેક પાને આવતું પુસ્તક કે પ્રકરણનું નામ લખી શકાય છે.

આપણે જ્યારે પુસ્તક બનાવીએ છીએ ત્યારે તે પુસ્તક પ્રકરણ અનુસાર ચાલે છે, જો આપણે પાના નંબર મુખ્ય ગધ કે પધના ભાગમાં મુકીએ તો પુસ્તક બનાવીશું ત્યારે પ્રકરનમાં વચ્ચે વચ્ચે તે પાના નંબર આવી તકલીફ આપશે. તે ન આવે તે માટે આ ખાસ ગોઠવણ છે. --Sushant savla (talk)