પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૪
વ્યાજનો વારસ
 

 ભગવાં ધારી બાળનાથ જ્યારે પાતરાંમાં વાનીઓ વહોરાવતો હતો ત્યારે સુલેખાના મનમાં સૂરીજીએ બાળનાથ માટે વાપરેલ શબ્દ 'યોગ્ય અને સાચો અધિકારી' રમતાં હતાં.

સુલેખાએ મનમાં જ બાળનાથને એક વધારે પદવી આપી :

'સાચો વારસ પણ !'

*