કાણાને

વિકિસ્રોતથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

કાણાને કાણો નવ કહીએ કડવા લાગે વેણ હળવે રહીને પૂછીએ શેણે ખોયા નેણ?