નિત્ય મનન/૨૩-૨-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૨૨-૨-’૪૫ નિત્ય મનન
૨૩-૨-’૪૫
ગાંધીજી
૨૪-૨-’૪૫ →


माला लें, उसे संतने फिराई है, वह तुलसी या सुखडकी है, रुद्राक्ष हो, लेकिन फेरनेवाला यदि मालामें ही सर्वस्व है ऐसा मानता है तो उसे फेंक दे । यदि माला उसको परमात्माके नज़दीक ले जाती है, अपने कर्तव्यमें सावधान करती है, तो भले उसे विधिवत् ले और फिरावे ।

वर्धा, २३-२-’४५
 

માળા લઈએ. તે સંતોએ ફેરવી છે, તે તુલસી કે સુખડની છે, રુદ્રાક્ષની હોય. પણ ફેરવનાર માને કે માળામાં જ સર્વસ્વ છે તો તે ફેંકી દેવી જોઈએ. જો માળા તેને પરમાત્માની નજીક લઈ જતી હોય, પોતાના કર્તવ્યમાં સાવધાન કરતી હોય તો ભલે તેને વિધિ પ્રમાણે લે ને ફેરવે.

વર્ધા, ૨૩-ર-’૪૫