નિત્ય મનન/૮-૧-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૭-૧-’૪૫ નિત્ય મનન
૮-૧-’૪૫
ગાંધીજી
૯-૧-’૪૫ →


तब सत्यकी आराधना कैसे हो ? सत्य कौन जानता है ? यहाँ सापेक्ष सत्यकी बात है । जिसे हम सत्य रूपसे देखें वह सत्य । इतना सत्य भी बहुत कठिन है ऐसा अनुभवसे प्रतीत होगा ।

८-१-’४५
 

ત્યારે સત્યની આરાધના કેમ થાય ? સત્ય કોણ જાણે છે ? અહીં સાપેક્ષ સત્યની વાત છે. આપણે જે સત્યરૂપે જોઈએ તે સત્ય. આટલું સત્ય પાળવાનું પણ ઘણું મુશ્કેલ છે એવી અનુભવે ખાતરી થશે.

૮-૧-’૪૫