આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અબ્રાહમ લિંકન. — યુનાઈટેડ સ્ટેઇટ્સના ૧૬મા પ્રમુખ અબ્રાહમ લિંકન તેમની ભલાઈ અને ધીરજથી, સામાન્ય મનુષ્ય માટેના તેમના પ્રેમથી, પ્રજાની, પ્રજા વડે ચાલતી, પ્રજા માટે ચાલતી સરકાર પ્રત્યેની તેમની નિષ્ઠાથી, અને તેમના જીવન અને મૃત્યુની પદ્ધતિથી માનવજાતના ઇતિહાસમાં અનન્ય સ્થાન ધરાવે છે. |