બહુ કોડ કુમાર જુવાન થયા, નહિ ઘંટી છોડાવણહાર થયા, હવે હાલી શકે નહિ હાયડીઆ; ગ્રહી માતની વાત વિચાર કરી, વરરાજ હજાર તૈયાર થયા;